કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વર્લી ફીચરના આંકડા લખતા શખ્સ પકડાયો

નવાપરામા રૂ.૧૮૫૦/નો મુદ્દામાલ જપ્ત વાંકાનેર: નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસ ખાતાએ એક શખ્સની ધરપકડ કરેલ છે. જાણવા મળ્યા મુજબ નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે ભાવેશભાઈ સોલંકી રહે. વાંકાનેર નવજીવન સોસાયટી…

જેતપરડા રોડ પર કારખાનામાં લાખોની ચોરી

દિવાલના તાર કાપી ટેબલ ઉપર હોલ કરી ખાનામા રહેલ રોકડા પોણા છ લાખ બુકાનીધારી ચોરી ગયો વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ એક કારખાનામાં કોઇ અજાણ્યા ઈસમે રાત્રીના સમયે કારખાનાની પાછળના દિવાલના તાર કાપી કારખાનામા પ્રવેશ કરી કારખાનાની ઓફીસના ટેબલ…

દિવાળી પર જીલાની ઓટો ખાતેથી Shine 100 cc ખરીદો

મેળવો આઠ ગિફ્ટ બિલકુલ ફ્રી સૌથી ઓછી કિંમત, સૌથી વધુ માઈલેજ માઈલેજનો બાદશાહ એટલે HONDA SHINE 100 CC: જીલાની ઓટોમાં દિવાળી ધમાકા ઓફરમાં મેળવો ફ્રી પેટ્રોલ + ફ્રી એસેસરીઝ + સ્યોર ગિફ્ટ અને સૌથી ઓછી કિંમત વાંકાનેર ખાતે કાર્યરત ટુ…

અરીના ઇલેક્ટ્રોનિક્સ દિવાળીની સ્પેશિયલ ઓફર

ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તથા મોબાઈલની ખરીદી પર મેળવો સીધું જ કેશ ડિસ્કાઉન્ટ અરીના ઇલેક્ટ્રોનિક્સ ખાતે એલ.ઈ.ડી. ટીવી તથા મોબાઈલ પર મેળવો દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ… આ પવિત્ર દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શોરૂમ એવા અરીના ઇલેક્ટ્રોનિક્સ &…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 570 (180) ઘઉં ટુકડા 475 થી 561 (130) મગફળી 850 થી 1515 (800) કપાસ 1300 થી…

સ્થાયી પરામર્શ સમિતિમાં કેસરીદેવસિંહને સ્થાન

રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ માટે રચાયેલી સમિતિઓમાં સુધારા કરાયા ગાંધીનગર : રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા માટે રચવામાં આવેલી ધારાસભ્યઓ તથા સંસદસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની પરામર્શ સમિતિના નંબર-૦૨માં આમંત્રિત સભ્ય તરીકે…

સ્વ. જયોત્સનાબેનના આત્મા કલ્યાણ અર્થે રામધૂન

વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ માટે વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ દરરોજ રાત્રે 9થી સોમાણીના નિવાસસ્થાને ગ્રિષ્મ કુટીર ખાતે રામધુનનું આયોજન…

ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારાથી સજનપર જતા બાઇક સ્લીપ થયાનો બનાવ ટંકારાથી સજનપર ગામ તરફ ડબલ સવારી બાઈકમાં બેસીને યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેના હાથમાં ગેસનો બાટલો, ફૂલો અને અન્ય સામાન હતો દરમિયાન ટંકારા નજીક આવેલ હોટલ પાસે બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા…

ધનતેરસે સોનાને બદલે પિત્તળ તો નથી ખરીદતાને?

ખરાઈ કઈ રીતે કરશો? ચાંદીના સિક્કા ખરીદવામાં પણ સાવધાની જરુરી દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીના દાગીનાનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. લોકો માત્ર પોતાના માટે સોના અને ચાંદીના સિક્કા જ નથી ખરીદતા પરંતુ ભેટ તરીકે પણ ખરીદે છે. આનો ફાયદો…

આંગણવાડીમાં 10,000 થી વધુ ભરતીની જાહેરાત

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર: રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.   જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!