કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ખૂંટિયાની હડફેટે એક્ટિવા ચાલકનું મોત

મરણ જનાર ભાઈને ભાઈએ આરોપી બનાવવા પર સવાલ વાંકાનેર: તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોગ્યનગરમાં રહેતા કોળી સમાજના એક આઘેડ એક્ટિવા લઈને જડેશ્વર રોડ પર રાતીદેવરી જતા અચાનક ખુંટીયો આવી જતા અને માથામાં ઇજા થતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં અને પછી…

જૂની કલાવડીના ઝાલા પરિવારનું ગૌરવ

મેક્સિકો ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં આર્યનમેનનું બિરુદ વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામનાં વતની અને હાલ રાજકોટ રહેતા મયુરસિંહ ઝાલા (ઓનર, સિદ્ધિવિનાયક મોટર્સ-રાજકોટ) ના પુત્ર સિદ્ધાર્થસિંહ ઝાલાએ તાજેતરમાં જ મેક્સિકો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં એક સાથે તમામ ઇવેન્ટ પૂર્ણ કરી…

વાંકાનેરના જુગાર રમવા મોરબી ગયા પણ પકડાયા

વીજ ચેકિંગમાં શહેરમાં વીજ ચોરી ઝડપાઇ: સાત લાખનો દંડ વાંકાનેરના ત્રણ શખ્સો મોરબીમાં જાણવા મળતી વિગત મુજબ ગેસ્ટ હાઉસ રોડ ના ખૂણે આવેલ શક્તિ ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી નોટ આધારે જુગાર રમતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી, ત્યારે…

તાલુકાભરમાં ફાયરિંગ ઘટના ચર્ચાની એરણે

કેરાળામાં ફાયરિંગ કેસમાં એક આરોપી હાથવેંતમાં અન્ય આરોપીઓને તાકીદે ઝડપી લેવાશે તેવું આશ્વાસન અપાયું સમાજના આગેવાનોનો રોષ પારખી પોલીસને હરકતમાં આવવું પડયું વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે સવારમાં એક આધેડ પર ગોળીઓ ચલાવી નાસી છૂટેલા બે આરોપીઓ પૈકી…

મંજૂરી વિના જાહેરમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

મોટા અવાજે સ્પીકર વગાડવા પર થશે કાર્યવાહીઃ સરકાર સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ માટે લેવું પડશે લાઈસન્સ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની કામગીરી અંગે વિવિધ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વધારો થઈ રહ્યો છે તેમાં હવે ધ્વનિ પ્રદૂષણને…

રવિ કૃષિ મહોત્સવના આયોજન અંગે બેઠક

રિક્ષાચાલકો દંડાયા: દારૂ અંગેના ગુન્હા ૨૪ અને ૨૫ નવેમ્બરના જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર…

વ્યાજ પ્રકરણમાં ચારને પોલીસખાતાએ પકડયા

ત્રણ પોલીસ પકડથી દૂર વાંકાનેર શહેરના આરોગ્ય નગર ખાતે રહેતા એક યુવક થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસમાં અલગ અલગ સાત ઈસમો સામે અંદાજે એકાદ કરોડ રૂપિયા વ્યાજે લીધા હોય, જેના બદલામાં ત્રણ કરોડથી વધુ વ્યાજની ચુકવણી બાદ પણ વ્યાજખોરો…

આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી શરૂ

તા.૩૦/૧૧/૨૦૨૩ ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર: મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે. મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ…

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો સમજે

આવો જાણીએ સર્વે નંબર, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, ખેડવા લાયક જમીન, પોત ખરાબ, આકરણી/જુરી, ગણાતીયાના નામ, ખાતા નંબર, મોજ જે તે ગામનું નામ, કબજેદારનું નામ, નોંધ નંબરો, બીજા હકકો અને બોજાની વિગત, બાંધકામ સી.ઓ.પી. અને ખેતી વિષયક માહિતી ૭/૧ર…

પવનચક્કી વિરુદ્ધ વાલાસણના વલીભાઈ હાઇકોર્ટમાં

પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટીશે કારણ દર્શક નોટિસ જારી કરી ફરતી બ્લેડના લીધે માનસિક તણાવની ખેડૂતની ફરિયાદ, એર સ્પેસ વપરાશ માટે 5 લાખનું વળતર માગ્યું વાંકાનેર: રાજકોટની ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને પવન ચક્કી બનાવવાના હેતુથી જમીન ફાળવવાના મોરબીના કલેક્ટરના…

Content Copying Forbidden !!

error: Content is protected !!