તીથવા ગામે જુગાર રમતા ભાગમભાગી
તીનપતિ રમતા ત્રણ પકડાયા, ત્રણ ભાગ્યા વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા, મહેશભાઈ હરજીભાઈ બારૈયા અને મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ…