કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

તરકીયા ગામ પાસેથી વિસ્ફોટક સામાન સાથે એક શખ્સની ધરપકડ

સાયલાવાળા શખ્સની શોધખોળ: કુવા-રસ્તામાં બ્લાસ્ટીંગ માટે ઉપયોગ કરતી હોવાની કબુલાત વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન રાખવામા આવતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી; ત્યારે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે એક શખ્સ…

વાંકાનેરમાં ખૂનકોશિષનો આરોપી મોરબીમાં બાઈક ચોરીમાં ઝડપાયો

રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા આ શખ્સ પર જુદા જુદા સાત ગુન્હા નોંધાઈ ચુક્યા છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી ચોકડી પાસેથી બાઇક ચાલકને પકડી કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઇક એ ડીવીઝન પોલીસ…

રંગપર ગામની સીમમાં જુગાર અંગે પોલીસ દરોડો

મેસરિયા જવાના રસ્તે દરોડામાં પાંચ ઝડપાયા, ત્રણ ભાગી ગયા વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા…

જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નિચે ખાબકી

ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ…

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી  જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.  ૧. મચ્છુ ડેમ રોડ…

વાંકાનેરમાં 3 મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ, ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર છે મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

ગુમ થનાર વૃધ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ

અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું વાંકાનેર : ઓખા રામેશ્વર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાંકાનેર નજીક અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!