કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો

અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…

તા.પંચા.માં આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે

એક-એક વાર અપક્ષ અને ભાજપ; બાકી કોંગ્રેસના પ્રમુખ જ બન્યા છે ૧૯૬૪થી વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વહીવટદાર સહિત અત્યારે સોળમા પ્રમુખ બિરાજમાન છે અને આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે. અત્યાર સુધીમાં સૌથી વધુ (ત્રણ વાર) જોધપરના શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા…

રાજાવડલામાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેરના રાજાવડલા ગામે રામાપીરના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૧૨,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રાજાવડલા રામાપીર મંદિર વાળી શેરીમાં રેડ કરી…

તાલુકા પંચાયત: ચૂંટણીના ફોર્મ ભરાયા

પ્રમુખ ને ઉપપ્રમુખમાં બબ્બે મળી કુલ ચાર ફોર્મ આવતી કાલે મતદાન : પરિણામ લગભગ નક્કી જ છે પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ કોંગ્રેસી મિત્રોને ચા પાઇ કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા: યુનુસ શેરસીયા વાંકાનેર તાલુકા પંચાયતના…

હવે રાજકોટ સંસદની ટિકિટ કડવા પાટીદારને?

રાજકોટથી કેન્દ્રીય મંત્રી રૂપાલાને લડાવાશે? સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે બહુમતિ મતદારો લેઉવા પાટીદારોને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના વડાનું પદ આપી સાચવી લેવાયા વાંકાનેર: જિલ્લા પંચાયતની…

તાલુકા પંચાયત ચૂંટણી આજે અપાશે મેન્ડેડ

પ્રમુખ કૈલાસબા, ઉપપ્રમુખ દેવુબેન અને કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેનને મુકવાની ફોર્મ્યુલા ભાજપના બે સભ્યો ક્રોસ વોટિંગ કરે તો ચિઠ્ઠીથી પરિણામ જાહેર થાય વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની યોજાનાર ચૂંટણીના પાર્ટીના મેન્ડેડ આજે જાહેર થનાર છે. પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રી અનામત…

જી.પંચા.ના પ્રમુખ હંસાબેન અને ઉપપ્રમુખ હીરાભાઈ

કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા…

ICICI બેંક (ઢુવા)ના આસી. મેનેજરને હાર્ટ એટેક

નવાપરામાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું…

સહેબાઝ કડીવાર જીપીએસસી ક્લાસ 2 માં ઉત્તિર્ણ

પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને…

માર્કેટિંગ યાર્ડની ચુંટણી: ઈન્સાઈડ સ્ટોરી

ભાજપમાં પડેલું ભંગાણ બોરસદ પાસેના ટોલબુથ પછી વાહનને પોલીસખાતાએ અટકાવી વાહનની તલાશી લીધી જો ટાઈમની મારામારી હોત તો સભ્યો મતદાન વખતે હાજર ન રહી શક્યા હોત વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કબજો કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું, તો…

Content Copying Forbidden !!

error: Content is protected !!