કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેરની સત્યમ હોસ્પિટલમાં દર મંગળવારે ફૂલ બોડી ચૅકઅપ યોજાય છે રૂપિયા 900 ને બદલે માત્ર 300 રૂપિયામાં: 600 રૂપિયાનો સીધો ફાયદો વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફૂલ બોડી ચેકઅપ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં…

ગરમ પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ

બીજા બનાવમાં ઢુવા વિસ્તારમાં રહેતા શખ્સનું બાઇક સ્લીપ ત્રણ મહિના પૂર્વે ઓઇલમીલમાં બનેલી ઘટનામાં લાંબી સારવાર બાદ યુવાનનું મૃત્યુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં…

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો…

પોક્સોના ગુનાના આરોપીને જામીન મળ્યા

વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપીએ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટ મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે. જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ…

પાડોશીએ લાફો મારતા બે પરિવાર વચ્ચે ઝઘડો

બન્ને પક્ષે સામસામી ફરિયાદ નાની એવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું વાંકાનેર : શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર, ચંદ્રપુર વિસ્તારમાં શેરીમાંથી ફુલસ્પીડે બાઈક લઈને નીકળેલા સગીરને બાઈક ધીમું ચલાવવાનું કહી પાડોશીએ લાફો મારી દેતા સગીરે ઘેર જઈ બનાવ અંગે માતાને…

છેતરપિંડીના ગુન્હામાં અનવરબાપુની ધરપકડ

દસ લાખના એક કરોડ બનાવી આપવાની લાલચ આપી ચાઉં કરી ગયાની ફરિયાદ વાંકાનેર: ત્રાત્રિક વિધિના બહાને રૂપિયા દસ લાખના એક કરોડ બનાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખની છેતરપિંડી અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને વાંકાનેરમાંથી ઝડપી લીધો છે. અને તેની પાસેથી રૂપિયા…

યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી

સસ્પેન્સ યથાવત આગાહી કરવી જોખમથી ભરપૂર વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી છે. આવતી કાલે બાર વાગ્યા પછી ચૂંટણી અધિકારીની રૂબરૂ ઉમેદવારો ફોર્મ ભરશે, મતદાન થશે અને પછી પરિણાંમ પણ કાલે જ જાહેર થઇ જશે. ખેડૂત મત વિભાગના 10,…

જેતપરડાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેર સીટી પોલીસ…

સ્વામીના વિડીયો સામે માટેલધામનો વિરોધ

ખોડિયાર માતાજીને સંબોધીને ટિપ્પણીઓ કરવામાં આવી વાંકાનેર: સોશિયલ મીડિયામાં સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ખોડિયાર માતાજી તેમજ અન્ય કુળદેવી વિશે ટિપ્પણી કરી રહ્યા છે. જેની સામે ખોડિયાર માતાજી મંદિરના મહંતે વિરોધ નોંધાવ્યો છે. મીડિયા અહેવાલો…

ગઢીચા હનુમાન ખાતે 23 ના ત્રિવેણી કાર્યક્રમ

અગાઉના આ સમાચારમાં અમારાથી ભૂલમાં આજે લખાઈ ગયું હતું, દરગુજર કરશો. વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ…

Content Copying Forbidden !!

error: Content is protected !!