ગુજરાતમાં 9 મહિનામાં 873 MSME ઉદ્યોગોને તાળા લાગ્યા
MSME મંત્રાલયના ડેટા અનુસાર, ઉદ્યોગપ્રધાન ગણાતા રાજ્ય ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023માં 1 જુલાઈ 2022થી 3 ફેબ્રુઆરી 2023ની વચ્ચે લગભગ 873 MSME ઉદ્યોગો બંધ થઇ ગયા હતા. આ સંખ્યા વર્ષ 2020-21ના કોવિડ કાળ દરમિયાન નાના ઉદ્યોગ બંધ થવાની સંખ્યા કરતા 12…