કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

જંત્રીનો દર બમણો કરી નખાયો, કાલથી લાગુ 

11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે  વાંકાનેર : કમલ સુવાસમાં અગાઉ શક્યતા વ્યક્ત કર્યા મુજબ સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ…

મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજા

મોરબી : મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગમાં ઓલરાઉન્ડર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ આદ્રોજાને…

મોરબીમાં અંદાજે 2 મહિના બાદ કોરોનાનો નવો કેસ નોંધાયો

ગ્રામ્ય વિસ્તારના 40 વર્ષના પુરુષ કોરોના પોઝિટિવ  મોરબીમાં અંદાજે 2 મહિના જેટલા બ્રેક બાદ કોરોનાનો ફરી કેસ સામે આવ્યો છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે. અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.  મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં…

વાંકાનેર: વિનયગઢ ગામે વીજચોરીનું 41 લાખનું બિલ ફટકારાયું

વાંકાનેર તાલુકાના છેવાડાના વિનયગઢ ગામે ગઈ કાલે વીજ બોર્ડે પોલીસ ખાતાની મદદ લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. આ ગામના મેર સંજય રઘુભાઇ નામના શખ્સે  ખાનગી ટી સી મારફત સીધું હુકીંગ કરી 26 કિલો વોટનું વીજ જોડાણ લીધું હતું.  સંજયભાઈને 41…

પ્રતાપગઢ ગામના કોંગી અગ્રણી રસુલભાઈ કડીવારનો ઇન્તેકાલ

રાજકોટ ડેરીના ડિરેક્ટર અને વાંકાનેર તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું આજે અવસાન થયેલ છે. રસુલભાઈ કડીવારએ પૂર્વ ધારાસભ્ય જાવીદ પીરઝાદાની ખૂબ નજીક હતા અને તેઓ હંમેશા પીરઝાદા પરિવાર અને કોંગ્રેસ સાથે રહ્યા છે તેમના અવસાનથી…

લ્યો બોલો ! એમડી ડ્રગ્સનો આરોપી ટાટા કંપનીનું ડુપ્લીકેટ યુરિયા પણ બનાવતો 

ભાયાતી જાંબુડિયામા ઝડપાયેલ એમડી ડ્રગ્સ પ્રકરણમાં આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામેથી મોરબી એલસીબી ટીમે રાજસ્થાની શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આ આરોપી વાહનોમાં વપરાતું ટાટા કંપનીનું DEF…

વઘાસિયામા ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે આવેલ એક્યુટોપ સિરામિક ફેકટરીમાં કામ કરતા લાલસિંગ શ્યામલાલ આહીરવાલ નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર કારખાનાની મજૂરની ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-1 

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે તીથવામાં રહેવા આવેલા ગોરાદાદા અને કમાલદાદા પૈકી કમાલદાદાનાં દીકરા જીવાદાદા, અને…

વાંકાનેરમા કરિયાણાના વેપારી વ્યાજના વિષચક્રમા ફસાયા

12.50 લાખના 28.80 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને મફતમા ચીજવસ્તુ પડાવી વાંકાનેરના હસનપર ગામે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી…

વાંકાનેર: આજે જિલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાશે

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર આજે તા. ૦૩-૦૨- ૨૦૨૩ના સવારે ૧૦:૩૦ કલાકે…

Content Copying Forbidden !!

error: Content is protected !!