ઇન્સ્ટાગ્રામમાં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરતા કાર્યવાહી
નવી રાતીદેવરીના અને ઝિંઝુડા (મોરબી) વાળા સામે પોલીસ એક્શન વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવરીના અને ઝિંઝુડા (મોરબી) વાળા સામે સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં લાયસન્સ કે પરવાના વગરના હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય પોલીસ કાર્યવાહી થઇ છે અને મોબાઈલ કબ્જે કરેલ છે….…






