કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

108 ની ટીમે 2 વર્ષના બાળકનો જીવ બચાવ્યો

વાંકાનેર: 13 જુલાઈ ને બપોરે 3 ને 51 મિનિટે 108 SDH વાંકાનેર IFT લોકેશન મળેલ અને SDH વાંકાનેરથી એક 2 વર્ષના રાજેશભાઈ રવિભાઈ નામના એક નાનું બાળક કુંડીમાં પડી ગયું હોય તેની તબિયત ખૂબ જ ખરાબ હાલતમાં હતી. વાંકાનેરના ડો.…

મહમદ રફીની પુણ્યતિથિએ કાર્યક્રમ યોજાશે

સ્થળ: રાજપૂત સમાજની વાડી તા: ૩૧-૭-૨૫ વાંકાનેર: વાંકાનેરમાં સંગીતની કલાને વિકસાવવા તેમજ સંગીતની દુનિયામાં ભાગ લેનારા સ્પર્ધકોને આગળ વધારવા હેતુ મહાન ગાયક સ્વ. મહંમદ રફી સાહેબની આગામી ૪૬ મી પુણ્યતિથી નિમિતે એક ભવ્ય હિન્દી તથા ગુજરાતી ફિલ્મ સંગીત લાઇવ મ્યુઝીકલ…

ઢુવા માટેલ રોડ પરથી સેન્ટ્રો કાર ચોરાઈ

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

આઇ.સી.આઈ.સી.આઈ. બેન્ક પાસે પાર્ક કરી હતી વાંકાનેર: ઢુવા માટેલ રોડ અમરધામ આઇ.સી.આઈ.સી.આઈ. બેન્ક પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી થયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ અમરધામ માટેલ રોડ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક ઉપર રહેતા (મુળ રહે. ભેસદળ તા.ધ્રોલ જી.જામનગર) અને છુટક…

પ્રેમલગ્ન કરનાર યુવતીએ દવા પીધી

ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું

તીથવા ખેતરમાં રહેતા શ્રમિક બગડેલી દાળે સંસાર બગાડયો વાંકાનેર: પ્રેમ લગ્ન કરી તીથવા ગામે રહેતા અને મજુરી કામ કરતા પતિએ પત્ની સાથે નાની નાની બાબતોમાં માર મારી અને મારી નાખવાની ધમકી આપતા હોય અને ગઇ તા.૦૧/૦૭/૨૦૨૫ ના રાત્રિના પતિએ પત્નીને…

અપહરણ-પોકસોના ગુનામાં આરોપી ર્નિદોષ છૂટ્યો

પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવનારને આજીવન કેદ

લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયાનો આક્ષેપ હતો વાંકાનેર: મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં અપહરણ તથા પોકસોનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને…

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ગ્રુપ-A પદમાં પસંદગી

મોમીન સમાજનું ગૌરવ પાંચદ્વારકા ગામની પરાસરા કુટુંબની પ્રતિભાશાળી દીકરી વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામની એક પ્રતિભાશાળી દીકરી ફરજાનાબાનુ રસુલભાઈ પરાસરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam) પાસ કરીને ગ્રુપ-A પદ માટે પસંદગી મેળવી…

નવા રાજાવડલામાં જુગાર રમતા બે પકડાયા

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં ભટકતો પકડાયો અને ટ્રાફિક નિયમોના ભંગ સબબ ચાર સામે કાર્યવાહી થઇ વાંકાનેર: નવા રાજાવડલા કેનાલ પાસે કુવાડવા અને નવા રાજાવડલાના શખ્સોને જુગાર રમતા કુલ કિ.રૂ. ૨૦,૩૭૦/- ના મુદામાલ સાથે અને લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં…

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

માળીયા-પીપળીયા અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડપરના પુલ પણ બંધ કરાયા તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડતા તેમાં 21 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની…

સોમવારથી રેલ્વે રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર

ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે

હવે 24 કલાકના બદલે 8 કલાક પહેલા ટ્રેનનો ચાર્ટ તૈયાર થશે ડેઈલી સવારથી 5 થી બપોરના 12 વચ્ચે દોડતી ટ્રેનનો ચાર્જ આગલી રાતે 9 અને બપોરથી સાંજ સુધીની ટ્રેનોનો ચાર્ટ સવારે 7.30 કલાકે જાહેર થશે રાજકોટ: રેલવે બોર્ડ દ્વારા જારી…

ભાટીયા સોસાયટી પંચાયતના સરપંચ-ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો

ગામના વિકાસને નવી દિશા આપવાનો કોલ વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ભાટીયાની ગ્રામ પંચાયત અલગ થયા બાદ પ્રથમ સરપંચ તરીકે હર્ષાબાદ મનોહરસિંહ જાડેજા અને ઉપસરપંચ ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતના રેશમાબેન નિઝામુદીનભાઇ શેરસીયા એ પ્રમુખ ઉપપ્રમુખ પદ સંભાળી વિકાસ કાર્યની શરૂઆતનું બીડુ ઝડપી…

Content Copying Forbidden !!

error: Content is protected !!