કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

તાલુકાના 11 ગામોમાં સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

સતાપર અને કાશીપર-ચાંચડીયામાં ત્રણ-ત્રણ બાકીમાં બબ્બે ઉમેદવારો 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતોનું ચુંટણીમાં 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે, અને તાલુકામાં કુલ ગ્રામ પંચાયતના 135…

સરતાનપર પાસે એક્સિડન્ટમાં અજાણ્યા યુવકનું મૃત્યુ

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

મૃતકને કોઈ ઓળખતું હોય તો જાણ કરવા અપીલ વાંકાનેર: તાલુકાના સરતાનપર – રાતાવિરડા રોડ ઉપર સરતાનપર ગામ પાસે કોઈ એક્સિડટમાં અજાણ્યા યુવકનું મૃત્યુ થયું છે. મૃતકને કોઈ ઓળખતું હોય તો જાણ કરવા અપીલ કરાઈ છે… જાણવા મળ્યા મુજબ સરતાનપર –…

સીડી ઉપરથી પડી જનાર તીથવાના યુવાનનું મૃત્યુ

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે એક યુવાન પોતાના ઘેર સીડી ઉપરથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ તીથવા ગામે ગત તા. 12ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા ઉ.45 પોતાના ઘેર સીડી ઉપરથી નીચે પડી…

કબ્જે કરેલું ડંમ્પર ધમકી આપી છોડાવી ગયા

મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ

સિકયુરીટી ગાર્ડની કામગીરી પર સવાલ આમાં બેફામ ખનીજચોરી ક્યાંથી અટકે? બે સિકયુરીટી ગાર્ડ સાથે પોલીસ લાઇનમાં રાખેલ ડંમ્પર લઇ જતા ચકચાર વાંકાનેર: અમરસર ફાટકેથી રોયલ્ટી પાસ/ ડિલીવરી ચલણ વિનાનું કબ્જે કરેલું હાઇવા ડંમ્પર જે વાંકાનેર પોલીસ લાઈનની પાછળ સિક્યુરિટીના બે…

રાતીદેવડીમાંથી ગાંજાનો ૧,૧૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે

વર્લીના આંકડા લખતા લક્ષ્મીપરામાં બે પકડાયા

વાંકાનેર: તાલુકાના રાતીદેવડીના એક ખેતરમાં છોડ તથા ગાંજાના પાંદડા-ડાંખળા મળી કુલ વજન ૧૧ કિલો ૬૬૦ ગ્રામ કુલ કિં.રૂ. ૧,૧૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે કોળી ખેડૂતની ધરપકડ કરેલ છે… જાણવા મળ્યા મુજબ એસઓજીના સ્ટાફને બાતમી મળેલ કે નવી રાતીદેવડીથી તીથવા જવાના રસ્તે…

કોઠારીયાના શાહબુદ્દીનભાઈ શેરસીયાનો ઇન્તેકાલ

જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા હવે મદદની જરૂર નથી કોઠારીયા શેરસિયા પરિવારની યાદી અસ્સલામુ અલયકુમ !સલામ બાદ કહેતા દુઃખ અનુભવું છું કોઠારીયા ગામના શાહબુદ્દીનભાઈ જીવાભાઈ શેરસીયા જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા તે અલ્લાહની રહેમત માં પહોંચી…

પંચાસર રોડ પર રહેતા શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ કબ્જે

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેર: સીટી સ્ટેશન રોડ નાલા પાસે એક ઈસમ શંકાસ્પદ જોવામાં આવતા પોલીસ સ્ટાફે રોકી ચેક કરતા તેના નેફામાંથી એક કાચની ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ નાલા પાસે જીગ્નેશભાઈ…

સમરસ ગ્રામ પંચાયતને મળતી આર્થિક સહાય

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

મહિલા સમરસ ગ્રામ પંચાયતને વધુ આર્થિક સહાય મળે છે ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 સુધી હોય અને પહેલી વખત સમરસ ગ્રામ પંચાયત બને તો તે ગ્રામ પંચાયતને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા…

અમરાપર ગામે વીજલાઇન ખેતીની જમીનમાંથી પસાર કરવા સામે રજુઆત

ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી જો તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ટંકારા: તાલુકાના અમરાપર ગામની ખેતીની જમીનમાંથી અદાણીની વીજ લાઈન પસાર કરવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ વીજલાઈન ખાનગી જમીનને બદલે સરકારી ખરાબામાંથી પણ પસાર…

વાંકાનેરના જજસાહેબની મોરબી ખાતે બદલી

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિકટ જજ કેડરના 22ની બદલી અને 7ને અન્ય ડેપ્યુટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે… જ્યારે સિનિયર સિવિલ જજ કક્ષાના 131 અને અધિક સિવિલ જજ કક્ષાના 69 ન્યાયધીશોની બદલીના હુકમો…

Content Copying Forbidden !!

error: Content is protected !!