કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ચંદ્રપુર હાઇવે પરથી રીક્ષામાંથી ગાંજો મળ્યો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

મકતાનપરનો શખ્સ નશો કરી બાઈક ચલાવતા વાંકાનેર: ચંદ્રપુર હાઇવે લાઈફ લાઈન હોસ્પિટલ સામેથી એ.એન.ટી.એફ., સી.આઈ.ડી.ક્રાઈમ, રાજકોટના સ્ટાફે રાજકોટના એક શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો ૧૯૦૦ ગ્રામ કી.રૂ.૯૫,૦૦૦/ નો મળી આવતા ગુન્હો દાખલ થયો છે…. જાણવા મળ્યા મુજબ તા.૧૧/૦૨/૨૦૨૬ ના એ.એન.ટી.એફ., સી.આઈ.ડી.ક્રાઈમના…

ઓળખે નહીં માટે ટકો કરાવ્યો: છતાં પકડાયો

વાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારો શખ્સ વાંકાનેર: અહીંના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ ડિવિઝન પોલીસની ટીમે સુરેન્દ્રનગરના રામનગરમાંથી પકડી લીધો હતો. કોઇ…

તીથવા મામાના ઘરેથી નીકળી: ઘરે બે લાશ લટકતી હતી

પ્રેમ સંબંધ પરિવારે મંજુર રાખ્યો હતો માતાની સાથે તીથવા આવેલી સગીરા એકલી રાજકોટ ગઈ માતાએ જોયું તો બે લાશ ગળાફાંસો ખાધેલી લટકતી હતી વાંકાનેર: તાલુકાના તીથવા ગામે રાજકોટ રહેતી એક સગીરા પોતાના માતા સાથે તીથવા ગામે કૌટુંબિક મામાના ઘરે આવી…

અમરસરમાં પત્નીને પતિએ ઠપકો આપતા ફીનાઈલ પીધુ

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

પતિ રીક્ષા ચાલક છે અજાણ્યા વ્યકિતએ આપેલ મોબાઈલમાંથી વાત કરતી હતી વાંકાનેર: તાલુકાના અમરસરમાં રહેતાં પરિણીતાને મોબાઈલ મામલે પતિએ ઠપકો આપતાં તેણીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને હાલ સિવિલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ…

વાંકાનેર શહેરના પાઇપલાઇન/ રોડના ટેન્ડર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વાંકાનેર ખાતે નગરપાલિકાના વિવિધ સ્થળો મુજબ, ટ્રાઇ-મિક્સ, પેવિંગ બ્લોક રોડ અને પીવીસી પાઇપલાઇન સાથે સી.સી. / આર.સી.સી. રોડ માટે શ્રમ કાર્ય માટે ટેન્ડર નં: ૫૩૮૬૭૨૧૭ થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ ૨૪૦૦ /-ડિપોઝીટ ₹ ૧૦૦૦૦૦.૦૦ અને ટેન્ડર ભરવાની છેલ્લી…

તબેલા બનાવવા મળશે સરકાર તરફથી ₹ 4 લાખ

સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે તબેલા નિર્માણ સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ અને અન્ય પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ…

વઘાસીયા શાળાની મહેવીસ માથકીયા રાજ્ય કક્ષાએ દ્વિતીય

વાંકાનેરનું ગૌરવ ચોથા ધોરણમાં ભણે છે વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકીયાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય…

તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પરનો પુલ મોટો બનશે

કામ શરુ વાલાસણથી મીતાણા સુધીના સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડમાં ફેરવવાની પણ માંગ વાંકાનેર: વાંકાનેરથી મીતાણાને જોડતા મુખ્ય માર્ગ પર તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પર આવેલા જર્જરિત કોઝવેના સ્થાને હવે મેજર બ્રિજ બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ…

વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં બે ઈસમો પકડાયા

ભાટિયા સોસાયટીમાં વકીલના ઘરે ચોરી થઇ હતી ગેંગને પકડવા વાંકાનેર પોલીસ સાત દિવસ વડોદરા રોકાઈ હતી હાજીઅલી ચેમ્બર પાસેથી રાત્રીના પકડાયો વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટીમાં રહેતા વકીલ મહાવીરસિંહ જટુભા જાડેજાના ઘરે ચોરી થયાની ફરિયાદ થઇ હતી, ઘરફોડ ચોરી કરતા ઇસમોને…

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

અમરાપર પાસે બાઈક સ્લીપ મોરબી: સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરા ટેવજીદાદા ની દિવ્ય પ્રેરણાથી બાબરીયા સુરાપુરાધામ ટંકારા દ્વારા કોળી ઠાકોર સમુહલગ્નોત્સવ આવતીકાલ તા. 10 મંગળવાર ના રોજ મોરબી જીલ્લાના ટંકારા ગામે બાબરીયા સુરાપુરાધામ ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!