કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મેસરિયામાં વીજલાઈનની કામગીરી માટે પોલીસ રક્ષણ !!

“ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય” ખેડૂત નેતાએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી વાંકાનેર: ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોના મામલે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ૨૨૦ KV…

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

ટંકારાના નવા TDO ભીમાણી આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની હોઈ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો શરૂ થયા છે. ચૂંટણી પૂર્વે સુચારુ અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે…

ખેતીની જમીનનો બંધ શેઢામાર્ગ ખોલી નાખવાનો હુકમ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

રાજકોટ તાલુકાના ગામ જાળીયાના ખેડૂતની અરજી સંદર્ભે ચુકાદો લોખંડનો ડેલો મુકી તેને તાળું મારી અને માર્ગ બંધ કરી દીધેલ રાજકોટ: અનીલભાઈ અમરશીભાઈ ગુજરાતીએ રાજકોટ તાલુકાના ગામ જાળીયાના રેવન્યુ સર્વે નં.369 ની જુ.શ. ની ખેતીની જમીનની જમીન તેમના જોગના 2જી.દસ્તાવેજથી ખરીદ…

જિલ્લાના 18 હથિયાર ધારી PSI ની આંતરિક બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર (તાલુકા) ના પેથા કે સોંઘમ માળિયા (મી.) મુકાયા વાંકાનેર (સીટી) માં ખીમાભાઈ એચ ભોચીયા અને દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર (તાલુકા) માં મુકાયા જયદેવસિંહ કે રાણા ટંકારા મુકાયા મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં…

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

2 માર્ચ, 2026 થી સીધી વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે વાંકાનેર દર સોમવારે રાત્રે 11:08 વાગે ઉપડશે: રિટર્ન સોમવારે સાંજે 04:43 વાંકાનેર આવશે મુસાફરોની સુવિધા અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર વીકલી સ્પેશિયલ…

ભાટીયા સોસાયટીના દંપતી પર હુમલાની ફરિયાદ

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

વાંકાનેર: ભાટીયા સોસાયટીના એક મહિલા ફરીયાદીએ ચાર શખ્સો સામે હુમલો કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે…. જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીના ફરીયાદી સઈદાબેન સલીમભાઈ લોલાડીયા (ઉ.વ. ૫૬)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી (૧). શરીફભાઈ હનીફભાઈ પાયક, (૨).…

જુગાર રમતા જામસરના બે જણા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

આણંદપર અને મહીકામાં દેશી દારૂ પકડાયો વાંકાનેર: તાલુકાના જામસર ગામના પાધરમાં જાહેરમાં જુગાર રમતા બે જણા પકડાયા છે, બીજા કેસમાં આણંદપરના અને મહીકાના મહીલા આરોપી પાસેથી દેશી દારૂ મળી આવેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામના પાધરમાં ખરાબામાં…

લુણસર પાસે ડમ્પર સાઇડમાં લેવા બાબતે માથાકૂટ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

‘મારૂ ડમ્પર સાઇડમાં નઈ ચાલે’ ‘ડમ્પર તેઓની ફોર વ્હીલ માથે ચડાવીને આગળ જવા દે’ વાંકાનેર: તાલુકાના લુણસર પાસે સીંગલ પટ્ટી રોડ ઉપર ડમ્પર રોડની વચ્ચોવચ્ચ ચલાવી આવતો હોય જેથી કાર ચાલકે ડમ્પર થોડુ સાઇડમાં લઇ લેવા કહેલ, ડમ્પર ચાલકે સાઈડમાં…

ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દીધું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

અમરસર ફાટક પાસેનો બનાવ પાંચદ્વારકાના શખ્સને જમણા પગના પંજાની આંગળીઓ તથા તળીયામાં સ્નાયુનું ઓપરેશન કરાવવું પડયું વાંકાનેર: તાલુકાના અમરસર ફાટક પાસે રોડની બાજુમાં ઉભેલા પાંચદ્વારકાના શખ્સને એક ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દેતા ઇજા થયેલ હતી…. જાણવા મળ્યા…

ગેરકાયદે વેંચાયેલી જમીન મૂળ ખાતેદારને પરત મળશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમમાં સુધારો ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ-75 અને 75 (એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ…

Content Copying Forbidden !!

error: Content is protected !!