કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પગમાં ફ્રેકચર છતાં પરીક્ષા આપતી રૂપાવટીની પ્રિયંકા

‘આપ’ ના રણછોડભાઈ થુલેટિયાનો માનવતાવાદી અભિગમ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રિયંકાના પિતા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે વાંકાનેર: મજબુત મનોબળને કદી કોઇ સીમાડા નડતાં નથી હોતા અને હાડકાં તૂટવાની વેદના મન પર હાવી થતી નથી હોતી આ ઉક્તિને બોર્ડની ધો.10ની પરીક્ષાર્થીએ સાકાર…

રસીકગઢ રોડ પર એક અને માટેલ રોડ પર બે દરોડા

મોટર સાયકલ પર દેશી દારૂ લઇ જતા પકડાયા

દેશી દારૂ વેંચતા ઈસમો સામે પોલીસ કાર્યવાહી બે વર્ષના બાળકનું વીજશોકથી મૃત્યુ વાંકાનેર તાલુકામાં અલગ અલગ ત્રણ જગાએ પોલીસ ખાતાએ દરોડા પાડી દેશી દારૂ અંગે કાયદેસર કાર્યવાહી કરેલ છે, બીજા બનાવમાં હસનપર ગામ નજીક કારખાના પાસે વીજ શોક લાગતા બાળકનું…

ભરવાડપરાની પરિણીતાના એસિડ પીવાનો ગુન્હો દાખલ

પિયર કોઠારીયા હતું રિસામણે બેસેલ પરિણીતાને આગેવાનો દ્વારા સમાધાન કરી લઈ ગયેલ વાંકાનેર: તાલુકાના જડેશ્વર કોઠારીયા ગામના ભરવાડ પરિણીતા વાંકાનેર સાસરે હતા, ત્યારે કરીયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરણ જનારે પોતાની જાતે…

માટેલ રોડ પરથી મોટર સાયકલ ચોરાયું

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

બાઇકમાં ચાવી રાખી બીજી વસ્તુ લેવા જતા એટલી વારમાં ચોર કળા કરી ગયો વાંકાનેર: મોરબી રહેતા અને કરિયાણાનો ધંધો કરતા શખ્સનું માટેલ રોડ પર આવેલ દુકાનેથી મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ થઇ છે, મોટર સાયકલમાં ચાવી રાખી બીજી વસ્તુ લેવા જતા…

દિગ્વિજયનગરના ક્ષત્રિય યુવાનનું મૃત્યુ

વાંકાનેર: અહીં દિગ્વિજયનગરના (મૂળ રહેવાશી જુના લુણસરીયા) રાજભા ઝાલાનું બીમારી સબબ મૃત્યુ થયું છે….મળતાવડા સ્વભાવના સદ્દગતને ઐતિહાસીક ઘટનાઓમાં ઘણો રસ હતો, એમના આત્માને શાંતિ મળે….  

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

મૂળ રહેવાસી સિંધાવદરની બારીમાં હાથ રાખ્યો હોય અને સાપ કરડી ગયો વાંકાનેર: તાલુકાના પીપળીયારાજમાં પોતાના નાનાના ઘરે રહેવા આવેલ એક વર્ષની માસૂમ બાળકીને હાથે સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ પીપળીયારાજ ગામે પોતાના નાનાના ઘરે રહેવા આવેલ…

લુણસરના બે વૃદ્ધોની સૂઝબૂઝથી પંચાયતના કરોડો રૂપિયા બચ્યા

બંનેનું જિલ્લા પંચાયતે સન્માન કર્યું સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલો ૫૫ હજારને બદલે ૧ હજારમાં તૈયાર કર્યો વાંકાનેર:: મોરબી જિલ્લાના ૨૬૨ ગામોમાં સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલાની ખરીદી માટે અગાઉ ૧.૪૪ કરોડનો ખર્ચ અંદાજાયો હતો (એક ખાટલાની કિંમત ૫૫ હજાર…

અગાભી પીપળીયાના યુવાનના અકસ્માતની ફરિયાદ દાખલ

ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ટ્રક રાત્રીના અંધકારમાં પાર્કીંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા કોઇ આડશ કે રીફ્લેક્ટર રાખ્યા વગર ઉભો રાખેલ બેસણું તારીખ: 02-03-2026 ને સોમવાર ઉત્તરક્રિયા તારીખ: 05-03-2026 ને ગુરુવાર અગાભી પીપળીયા મુકામે વાંકાનેર: જાણવા મળ્યા મુજબ ટ્રાન્સપોર્ટનો…

કુવાડવા રોડ પર કાર ટ્રક પાછળ ઘુસી જતા મૃત્યુ

અગાભી પીપળીયાના ક્ષત્રિય યુવાન સાથે ઘટેલી ઘટના વાંકાનેર: કુવાડવા રોડ પર ગતરાત્રીના ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક અલ્ટો કાર ધડાકાભેર આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં કાર ચાલક અગાભી પીપળીયાના યુવાનનો મોત નીપજ્યું…

કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપી માતા-પિતા ભાગી જતા શોધખોળ બામણબોર નજીક રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં મહિલાને અધૂરા માસે પ્રસુતાની પીડા ઉપડતા ઝનાનામાં ખસેડાઇ હતી કુવાડવા પાસેના કુચીયાદળ ગામમાં મૈત્રી કરાર કરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!