કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મહિલા અને રીક્ષા ડ્રાઇવરને પ્રેમ હતો, પણ પછી…

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

રાજાવડલાના રીક્ષા ડ્રાઇવરે પીપળીયારાજની મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી વાંકાનેર: જુના રાજાવડલાના રીક્ષા ડ્રાઇવીંગ કરતા એક પુરુષને પીપળીયારાજની એક મહિલા સાથે પ્રેમસબંધ થયેલ હોય મહિલા પોતાના પતિના ઘરેથી કોઈને કહ્યા વગર રાજાવડલા આવતી રહેલ બન્ને સાથે રહેતા હતા પણ પછી મહિલાના…

આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડના નવનિર્માણ બિલ્ડીંગનું લોકાર્પણ

વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ (તા: રાજકોટ) ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડના નવનિર્માણ બિલ્ડીંગનું કામ ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી તથા રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (108)ના અથાગ પ્રયત્નોથી મંજૂર કરવામાં આવેલ હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડના આયુષ્યમાન આરોગ્ય મંદિર…

જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મેન ઓફ ધ સીરીઝ નિલેશભાઈ પરમાર અને બેસ્ટ ફિલ્ડર નરેશભાઈ જાગોદણા વાંકાનેર: આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કમિટી દ્વારા રચાયેલ વાંકાનેર વોરિયર્સ ટીમ જેના કેપ્ટન તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મીડિયા મંત્રી…

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

મહીકા અને કુવાડવાના શખ્સો પીધેલ હાલતમાં વાહન ચલાવતા પકડાયા વાંકાનેર: ભાટીયા સોસાયટીનો એક શખ્સ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા અને આ બાબતમાં વાંકાનેરના એક શખ્સ સામે મદદગારી કરવાના ગુન્હામાં તથા વાંકાનેર તાલુકાના મહીકા ગામે…

ભાટીયા સોસાયટીમાં ઝઘડો: બટકું ભરી લીધું

સમધાન માટે બેઠા હતા: વાત વણસી ગઈ વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં રહેતા બે ઘાંચી કુટુંબો વચ્ચે ચાલતા ખટરાગ બાબતે આગેવાનોના પ્રયાસથી સમાધાન માટે બેઠા પણ એક મહિલા જેમ ફાવે તેમ બોલવા લાગેલ, અને બટકું ભરી લીધેલ વાત ઝપાઝપી પછી ધમકી સુધી…

“ચાલ- આપણે ફરી ભાગી જઇએ” પરિણીતાનો ઇનકાર

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

ફાળદંગમાં ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપી મારામારી કરી કુવાડવા નજીક વાદીપરામાં અગાઉના પ્રેમસંબંધ બાબતના મનદુ:ખે પિતા – પુત્ર પર તલવારથી હુમલો રાજકોટ: તાલુકાના ફાળદંગ ગામે ગઢકા રોડ પર રહેતી દયાબેન કાનજીભાઈ ગોહેલ (ઉ.વ.28) નામની પરિણીતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં…

બનેવીને સાળાએ લોખંડના પાઇપ ફટકાર્યા

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

જુના રાજાવડલા રોડ ઉપર યુવાનનો ગળાફાંસો મિલ પ્લોટમાં જુગારી ઝડપાયા વાલાસણ- મીતાણા રોડ ઉપરથી દારૂની બોટલ સાથે ધરપકડ વાંકાનેર: અહીં શહેર પાસે રાજેશભાઈ સોલંકીએ મોરબીમાં રહેતા તેમના બનેવી ભરતભાઈ મગાભાઈ સોલંકી (ઉ.38) નામના યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો…

રમઝાનમાં સખાવત કરનારાઓ સાવધાની રાખે !

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

ઘીયાવડ જેટકોના સબસ્ટેશન સુધી ૬૬ કે.વી. વીજલાઇન નખાશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર તાલુકાના ઘિયાવડ, વણઝારા, પિપરડી, ખેરવા, પીપળિયા આગાભી, કણકોટ, નવા કણકોટ, કલાવડી નવી, કલાવડી જુની, પ્રતાપગઢ, કોટડા નાયાણી, પીપળીયારાજ, સિંધાવદર, વાલાસણ અને રાજકોટ તાલુકાના જાલિયા, કાગડદી, રામપર (સૂર્યા) ના ખેડૂતો ધ્યાન આપે વાંકાનેર: રજિસ્ટર્ડ ઓફિસ :- JSW સેન્ટર, બાંદ્રા કુર્લા…

ક્રિકેટમાં વાંકાનેરની ઉભરતી પ્રતિભા: મનજીત કુમખાણીયા

૨ મેચમાં ૧૧ વિકેટ લીધી વાંકાનેર: અહીં રાતીદેવરી રોડ પર આવેલ 9 એવન્યુ સોસાયટીમાં રહેતા મનજીત કુમખાણીયા હાલ 20 વર્ષના છે, એમણે 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કરેલ, મનજીત મોરબીની ટીમમાંથી વાંકાનેરના એક માત્ર ખેલાડી છે, જેઓ વાંકાનેર તરફથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!