કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા યુવાનનું મોત

ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધેલ વાંકાનેર: અહીં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો એક યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના આ યુવાનનું મોત નીપજયું હતું. બનાવ મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે બનેલ હતો જાણવા…

કાળ ચક્ર: વાંકાનેર વિસ્તારમાં આપઘાતના ત્રણ બનાવ

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

લગ્ન થયા ન હોવાથી દીવાનપરાના યુવાનનો આપઘાત ભરવાડપરાના રૂપલબેને એસિડ પી લીધો હતો ગારીડા ગામના પાટિયા પાસે અજાણ્યા પુરુષનો ઝાડ સાથે ચાદર બાંધી ગળેફાંસો વાંકાનેર: અહીં પતાળીયા રોડ પર દિવાનપરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા ઉ.50 નામના યુવાનના લગ્ન થયા…

સરધારકા-ગાંગીયાવદર-લુણસર રોડ પર 7.25 કરોડ ખર્ચાશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

સ્થાવર મિલકત એકમનું વેચાણ વાંકાનેર: તાલુકાના સરધારકાથી ગાંગીયાવદર એપ્રોચ રોડ અને ગાંગીયાવદરથી લુણસર રોડ ઉપર કુલ રૂપિયા સવા સાત કરોડ ખર્ચાશે તથા ચંદ્રપુરના GIDC ખાતે ઔદ્યોગિક જમીન પર સ્થાવર મિલકત એકમ વેચાણ અને રાતાવિરડા- સરતાનપર રોડ મિલકતનું હરાજી વેચાણનું ટેન્ડર…

કારખાનેથી ઘરે આવતા ટ્રેકટર હડફેટે અકસ્માતમાં મરણ

મૂળ ટોળના રહીશ મૃતક હાલ શકિતપરામાં રહેતા હતા વાંકાનેર: હસનપર પાસે શકિતપરામાં રહી મજૂરીકામ કરતા યુવાનને મોટર સાયકલ લઇને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રેકટરની સાઇડ કાપી આગળ નીકળવા જતા ટ્રેકટરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ટ્રેકટર ચલાવી…

વેરા વસૂલાતમાં ભાટિયા પંચાયતને પુરસ્કાર

વાંકાનેર: વેરા વસૂલાતમાં સારી કામગીરી કરતી પંચાયતને સરકાર પુરસ્કાર આપતી હોય છે, વાંકાનેર તાલુકાની શહેરને અડીને આવેલી ભાટિયા ગ્રામ પંચાયતે વર્ષ 2024-25 માટે વેરા વસૂલાતમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ગુજરાત સરકારે પંચાયતને ₹1.50 લાખનો…

શંકાસ્પદ હાલતમાં વાંકાનેરના ભરવાડ પરિણિતાનું મોત

પિયર કોઠારીયા (જડેશ્વર) ગામ છે ફોરેસ્ટિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે વાંકાનેર: ભરવાડપરામાં રહેતી એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા માવતર પક્ષને શંકા છે કે, પરણિત મહિલાને કંઈક ઝેર પીવડાવ્યું કે પીધાની શક્યતા છે.. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર હંગામી પરીણામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી (Provisional Selection List) ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આધારે પસંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.(A) કામચલાઉ અને હંગામી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં…

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

છ સીટમાંથી સાત થઇ લુણસર, પંચાસીયા અને તિથવા બિનઅનામત મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 સીટો માટે અગાઉ સીમાંકન જાહેર કરવામાં આવેલ હતું, જેમાં મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની રચના સાથે જિલ્લા પંચાયતની સીટોના સીમાંકનમાં મોટો ફેરફાર થતાં વાંકાનેર વિસ્તારમાં જિલ્લા…

સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય આરોપીને આજીવન કેદ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

કોટડા નાયાણીના 6 જણાને 5 વર્ષની સખત કેદની સજા છકડો રીક્ષામાં અપહરણ કરી વાડીએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ…

જોધપરમાં છોકરાઓના ઝઘડામાં મોટેરાઓ ઝઘડી પડયા

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

લાકડીઓથી માર મારતા ચાર જણાને ઇજા વાંકાનેર: તાલુકાના જોધપર ગામે છોકરાઓના ઝઘડામાં મોટેરાઓ ઝઘડી પડયા હતા અને ચાર જણાને લાકડીઓ વડે માર મારતા દવાખાનામાં સારવાર લેવી પડી હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામના રીઝવાનભાઇ માહમદભાઇ આહમદભાઇ શેરશીયા (ઉ.વ.૪૦)…

Content Copying Forbidden !!

error: Content is protected !!