સિંધાવદર પાસે અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી
છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત કુતરું આડુ ઉતરતા ઇજા બાઈક પાછળ બીજું બાઈક અથડાતા ઇજા વાંકાનેર: તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામ વચ્ચે કુવાડવા રોડની સાઈડમાં પડતર જગ્યામાંથી એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી છે, સરતાનપર ચોકડી પાસે રહેતા યુવાનને છાતીમાં…






