કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

લાલપરના ભરવાડ શખ્સના મોટરસાયકલને કારે ઠોકર મારી

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

કેરાળા બોર્ડ પાસેનો બનાવ વાંકાનેર: તાલુકાના લાલપર ગામના બાંધકામના કોન્ટ્રાક્ટર ભરવાડ શખ્સના મોટરસાયકલને કેરાળા બોર્ડ પાસે પાછળ આવતી ફોરવ્હિલ કારે ઠોકર મારતા ઇજાઓ થયેલ હતી, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના બાંધકામના કોન્ટ્રાક્ટર વાલાભાઇ…

રાતીદેવરીમાં ૮ માસના બાળકને ઈલેક્ટ્રિક શૉક લાગ્યો

૧૦૮ ની ત્વરિત સેવાએ જીવ બચ્યો વાંકાનેર: તાલુકામાં ૧૦૮ ઈમરજન્સી સેવા અવારનવાર અનેક લોકો માટે જીવનદાતા સાબિત થઈ રહી છે. તેવામાં વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે ઓક્સિજનની ગંભીર અછત અનુભવતા માત્ર ૮ મહિનાના બાળકને સમયસર હોસ્પિટલ…

NMMS માં અમરાપરની વિધાર્થિનીઓનું ઉત્ક્રુષ્ટ પરિણામ

વિધાર્થિની ખોરજીયા સારા અને બાદી ફિઝા ટંકારા: તાજેતરમાં જ ધો.8 ના વિધાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય લેવલ શિષ્યવૃતિ પરીક્ષા NMMS નુ રિઝલ્ટ બહાર પડ્યું છે. જે પરીક્ષા કુલ 180 માર્ક્સની હોય છે અને તેમાં ગણિત, વિજ્ઞાન ,રીઝનીંગ અને સામાજિક વિજ્ઞાન જેવા…

કોંગ્રેસી સદસ્યો/ શહેર પ્રમુખ નવા ચીફ ઓફિસરની મુલાકાતે

પડતર પ્રશ્નો તથા વિકાસના કામો બાબત ચર્ચા કરી વાંકાનેર: શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સદસ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને અશરફભાઈ ચૌહાણે નગરપાલિકા…

દેશી દારૂ વીરપરથી ઢુવા આવ્યો: એલસીબીએ પક્ડયો

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

એક આરોપી મહિલા વાંકાનેર: તાલુકામાં દેશી દારૂ વેચાણનું હબ ગણાતા ઢુવામાં એલસીબી મોરબીના સ્ટાફે દરોડો પડી રૂપિયા ૧૨૦૦૦/નો નો દેશી દારૂ કબ્જે કરેલ છે, દારૂ કોની પાસેથી મેળવેલ, એવું પૂછતાં મહિલા આરોપીએ નામ-સરનામાની ખબર નહીં હોવાનું જણાવતા માત્ર ગામ વીરપર…

નવાપરાની દેવીપૂજક મહિલાએ ઝેરી દવા પી લેતાં મરણ

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

સજનપરના વૃદ્ધાને કૂતરું કરડયું વીશીપરાનો શખ્સ વરલી ફિચરના આંકડા લખતા પકડાયો રાજકોટ: વાંકાનેરના સામા કાંઠે આવેલ નવાપરામાં રહેતાં મહિલા હાલ પતિ સાથે ચોટીલાના ખેરડી ગામે ખેત મજૂરી કરતાં હોઇ ત્યાં તેણીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું…

અકસ્માતમાં મદદ કરનારને 25 હજારનું ઇનામ મળશે

સરકારની રાહ-વીર યોજના શરૂ કાનૂની સુરક્ષા સાથે મદદ કરવાની તક રસ્તા અકસ્માતોમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળે તે માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર અથવા તેની મદદ કરનાર સામાન્ય…

વાંકાનેરના શિક્ષિકા હરદ્વારમાં ભગવદ્ કથા કરશે

મે 2026માં કથાનું રસપાન કરાવશે મીનાબેન કાપડી સંસ્કૃત ભાષામાં ડબલ ગ્રેજ્યુએટ વાંકાનેરની કન્યા શાળા નંબર 4ના આચાર્યા અને શિક્ષિકા મીનાબેન રમણીકલાલ કાપડી આગામી મે 2026માં હરદ્વાર ખાતે શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન ગંગા કિનારે આવેલા વાસુદેવ આશ્રમમાં…

ચણા અને રાઈની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી…

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!