કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

છોકરી એક: પરણવાના ઇચ્છુક બે હોવાથી ડખ્ખો

મેસરિયાના ડમ્પર માલિકનો યુવાન પર હુમલો

ખખાણાના રહીશ ફરિયાદીના ભાઇની જે છોકરી સાથે લગ્નની વાત ચાલે છે તે આરોપીને પસંદ ન હોય માથાકૂટ કરી વાંકાનેર: તાલુકાના ખખાણા ગામે રહેતા સુરેશભાઈ સામતભાઈ ડાભી(ઉ.33) ગઈકાલે નવાગામ આણંદપરમાં હરિઓમ કાસ્ટિંગ નામના કારખાના પાસે હતો ત્યારે નાનાભાઈના સગપણ મામલે રંગીલા…

વિનયગઢના યુવકને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

બાઉન્ડ્રી પાસે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર: તાલુકાના વિનયગઢ ગામેથી દૂધ દેવાં રાજકોટ જતા એક યુવકને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો છે… જાણવા મળ્યા મુજબ રાજકોટ ‘લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં’ કહીને વિશાલ ઉર્ફે ટકા નામના…

નશો કરી ઘરે યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

નવાપરામાં પંખામાં ચૂંદળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતની કોશિષ વાંકાનેરમાં મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે… જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં રહેતો બાબુ કરશનભાઇ…

મિલ પ્લોટમાં ઘરમાંથી 23 બોટલ ‘ઈંગ્લીશ’ કબ્જે

વર્લીના આંકડા લખતા લક્ષ્મીપરામાં બે પકડાયા

રૂપિયા રૂ.૧૩૭૦૦/ નો વિદેશી દારૂ પકડી ત્રણ આરોપી સામે કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે બાતમીના આધારે મિલ પ્લોટમાં રહેણાંકના મકાનમાં પાડેલ દરોડામાં 23 બોટલ રૂપિયા રૂ.૧૩૭૦૦/ નો વિદેશી દારૂ પકડી ત્રણ આરોપી સામે કાર્યવાહી કરી છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

પ્રધાનમંત્રી આવાસ યોજના રૂપિયા ૪,૦૦,૦૦૦ લાખની સહાય

રૂબરૂ નગરપાલિકા કચેરીએ આવવાનું રહેશે વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા જાણવામાં આવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી )૨.૦ અંતર્ગત જે કોઈ નાગરિકને સમગ્ર ભારત ભરમાં બીજી કોઈપણ પાક્કી મિલકત ના હોઈ તથા આ યોજના પહેલાની આવાસ યોજનાનો લાભ લીધેલ ના…

રાજાવડલામાં મોટાભાઈએ નાનાને છરી મારી

બાઈક આપવાની ના પાડતા નશાખોરે છરી ઝીંકી રાજકોટ: વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે દારૂ પીધેલ એક શખ્સે બાઇક નહીં આપતા છરી મારી દીધી છે, છરી મારનાર અને છરી જેને લાગેલ છે તે બંને સગા ભાઈઓ છે… જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે…

માટેલ રોડ ઉપર કારખાનામાં યુવતીને સાપ કરડી ગયો

વડસર તળાવમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી એક યુવતીને સાપ કરડવાનો અને વડસર તળાવમાં મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા ન્હાવા પડેલ યુવાન પાણીમાં ડૂબી…

સિપાઈ શેરી-1 માં વરસાદી પાણીના નિકાલ અંગે રજુઆત

ભૂગર્ભ ડ્રેનેજ લાઈન અનેક વર્ષોથી બંધ છે વાંકાનેર: અહીં વોર્ડ નં 4 ના સિપાઈ શેરી નં-1 વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે, જે પાણી અમુક ઘરની અંદર ભરાવવાની સમસ્યા પણ રહે છે. આ અંગે વોર્ડના…

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

વાંકાનેરમાં કોરોનાનો ટેસ્ટ કોણ કરાવે છે? મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક 7 એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે… હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી…

Content Copying Forbidden !!

error: Content is protected !!