કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ચિત્રાખડા પાસેથી બિયર ભરેલ બોલેરો પકડાઈ

રૂ.૨૨,૧૮,૦૦૦/-નો મુદામાલ ઝડપાયો વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામેથી ઉડવી ગામ જવાના રસ્તેથી વીજળીયા, તા. થાનગઢના ત્રણ જણા સામે બિયરનો જથ્થો ભરેલ બોલેરો પકડી એલસીબી મોરબીએ કુલ કિ.રૂ.૨૨, ૧૮,૦૦૦/-ના મુદામાલ ઝડપી ગુન્હો દાખલ કરેલ છે… જાણવા મળ્યા મુજબ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીણુ…

આસ્થા ગ્રીન સોસાયટી સામે મહિલાને કાર ચાલકે હડફેટે લીધા

અકસ્માતમાં રોડ ક્રોસ કરતા રિટાયર્ડ મંત્રીના ધર્મપત્નીનું મૃત્યુ વાંકાનેર: મંત્રી સોસાયટીમાં રહેતા રિટાયર્ડ મંત્રી ઠાકરશીભાઇ સોળમીયાના ધર્મપત્ની આસ્થા ગ્રીન સોસાયટી સામે હાઇવે પર રીક્ષામાં ઉતરી અને ચાલીને હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક ફોરવ્હીલ ચાલકે ફુલ સ્પીડમાં ચલાવી હડફેટે…

જિલ્લા પંચાયતની 10 મી નવેમ્બરે સામાન્ય સભા

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

વાંકાનેર તાલુકાની એજન્સીને બ્લેક લીસ્ટ કરાશે મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 10 ને સોમવારે બપોરે 12:00 કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે. મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા રાખવામા…

રાજકોટ-મોરબી ટ્રેનને નજરબાગ સ્ટેશન પર સ્ટોપેજ

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ…

રમતા-રમતા પડી ગયેલી સણોસરાની બાળકીનું મોત

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

રાજકોટ તાલુકાના સણોસરા ગામની એક આઠ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતા રમતા પડી જતા માથે અને શરીરે ઇજા થતાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકાના સણોસરા ગામની ફલક મુસ્તુફાભાઈ શેરસીયા (ઉંમર વર્ષ 8)…

મહિકા બસ સ્ટેન્ડ પાસે બે બાઈક ટકરાતા મોત

ગોકુલનગરના ક્ષત્રિય યુવાન સાથે ઘટેલી ઘટના લોહાણા સમાજના બે યુવાનોને ઇજા વાંકાનેર: તાલુકાના મહિકા ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે નેશનલ હાઇવે પર ગઈ કાલે બપોરના બુલેટ અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું,…

વાંકાનેરના પાજ ગામના સિપાઈ પરિવારનું ગૌરવ

ફૈઝ સ્કુલ (લાલપર) ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વાંકાનેર તાલુકાના પાજ ગામના ખેડૂત પૂત્ર સિપાઈ સાજી અમી હાજી (9979019838) ની સુપુત્રી નાહીદાબાનુનું ક્લાસ 2 નર્સિંગ ઓફિસર Jipmer માં સિલેકશન થયેલ છે, સૌ શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે સાજીભાઈને ત્રણ સંતાનોમાં દીકરી…

ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાંથી ૧.૫૪ લાખનો દારૂ ઝડપાયો

મહીકા ગામના પાટિયા પાસેથી બે લાખનો દેશી દારૂ ભરેલી કાર કબ્જે વાંકાનેર: તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૫૪ લાખનો દારૂ, બે મોબાઈલ અને કાર સહીત ૩.૧૪ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની…

અકસ્માતમાં વિવેકાનંદ સોસાયટીનું રાવલ દંપતી ખંડિત

લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં ખસેડવી પડી વાંકાનેર: મોરબી હાઈવે ઉપર લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવમાં એક…

સંઘવી શેરીમાં મકાનની છત અચાનક ધરાશાયી

પાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપી સુધારણા કરવા સૂચના અપાઈ હતી વાંકાનેર: શહેરના પ્રતાપ ચોક પાસે આવેલી સંઘવી શેરીમાં ગઈ કાલે એક જૂના મકાનની ઉપરની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી…

Content Copying Forbidden !!

error: Content is protected !!