કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

દેવદૂત બની આવેલી વાંકાનેર 108ની ટીમ

શ્વાસની તકલીફ ધરાવતી નવજાત બાળકીને સમયસર મોરબી પહોંચાડી જીવનદાન આપ્યું વાંકાનેરમાં આજે 108 ઇમરજન્સી સેવાની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને તત્પરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક કલાકની નવજાત બાળકી, જેને જન્મ સમયે ઓક્સિજનની ગંભીર કમી હતી, તેને…

વાલાસણમાં માતાની હત્યા કરનારને જન્મટીપની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

બનાવ 2020 માં બન્યો હતો જન્મટીપની સજા અને રૂ ૨૬ હજારનો દંડ વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામમાં ભુવા પાસે એક શખ્શ દાણા જોવડાવવા ગયો હોય ત્યારે ભુવા સુતા હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને માતા અને પુત્રીને છરીના ઘા ઝીંકી દીધા હતા…

વાલાસણનાં સરપંચના પિતાશ્રી ફતેમામદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના હાલના સરપંચ એહમદબશીરના પિતાશ્રી કડીવાર ફતેમામદ અમનજી (ઉ.83) નો 16-1-2026 (શબે-મેરાજ) ના દિવસે ઇન્તેકાલ થયો છે, જિયારત રવિવાર 18 તારીખે વાલાસણ મુકામે રાખેલ છે….મર્હુમ વાલાસણ પંચાયતના એક વાર ઉપસરપંચ પદે રહી ચુક્યા છે, તેઓ સ્પષ્ટ વક્તા…

ટ્રકે કાવુ મારતા રીક્ષા પલ્ટી મારી જતા મરણ

ટ્રકનો જોટો ફરી વળ્યો વાંકાનેર બાઉન્ટ્રી પાસે બનેલ બનાવ રીક્ષા ડ્રાઇવર તથા તેના મિત્રોને નાની મોટી ઈજાઓ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં બાઈક ચલાવતા વાંકાનેર: સી.એન.જી રીક્ષામાં ચોટીલા ખાતે દર્શન કરી રાજકોટ પરત આવતા વાંકાનેર બાઉન્ટ્રી પહેલા દેવાબાપાની જગ્યા પાસે પેટ્રોલ…

વઘાસિયામાં નીલ ગાયના બચ્ચાને બચાવતા સેવાભાવીઓ

કીચડમાંથી બહાર કાઢી ફોરેસ્ટ વાળાને સોંપ્યું વાંકાનેર: આજરોજ આપણા જૂના વઘાસિયા ગામના પાણીના સંપ પાસે શક્તિ માતાજીના મંદિર પાસે એક નીલ ગાયના બચ્ચાને કૂતરાઓએ ચૂંથી નાખતા અવાજ સાંભળતા જ બનાવ સ્થળે વઘાસિયાના સુખુભા પહોંચી જાતા ગૌ-સેવક સેવાભાવી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને…

તા. 31 સુધીમાં બાગાયતી ખેડૂતોએ બીલ રજૂ કરવા

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મોરબી: ચાલુ નાંણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત…

નવા ઢુવા પાસે યુવાનનો હાથ મશીનમાં આવી ગયો

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર: તાલુકાના નવા ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી…

ટંકારામાં 21 જાન્યુ.એ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: લોકોની ફરિયાદોના નિવારણ માટે ટંકારા તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-2026 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21ના રોજ સવારે 11:00 કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો -ફરિયાદો સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા…

કુંભારપરાના 3 વર્ષના ભુલકાનું અકસ્માતમાં મોત

વાંકાનેર ઉતરાયણ કરવા પરિવાર સાથે આવ્યા હતા સાથે 9 માસની માસીયાઈ બહેનનું પણ મોત કાગદડીના પાટીયે બે કાર ધડાકાભેર અથડાઈ હતી વાંકાનેર: મોરબી રોડ કાગદડીના પાટીયે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 9 માસ અને 3 વર્ષના માસીયાઈ ભાઈ- બહેનના…

કન્વેયર બેલ્ટમાં સાડી આવી જતા મૃત્યુ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ઢુવા માટેલ રોડ પર આવેલ કારખાનામાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ મહિલાની સાડી કન્વેયર બેલ્ટમાં આવી જતા ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!