કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

કન્વેયર બેલ્ટમાં સાડી આવી જતા મૃત્યુ

ઢુવા માટેલ રોડ પર આવેલ કારખાનામાં બનેલી ઘટના

વાંકાનેર: તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ મહિલાની સાડી કન્વેયર બેલ્ટમાં આવી જતા ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ કમલાબાઈ મનિરામભાઈ સોન (ઉ.45) મહિલાની સાડી કન્વેયર બેલ્ટમાં આવી જતા

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતક મધ્યપ્રદેશના વતની છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!