કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

કારખાનામાં બાકી પૈસા મામલે કોન્ટ્રાકટરની તોડફોડ

મોટર સાયકલ પર દેશી દારૂ લઇ જતા પકડાયા

વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં અગાઉ મજૂરીનો કોન્ટ્રાક્ટ રાખી કામ કરતા કોન્ટ્રાકટર સહિત ચાર ઈસમોએ બાકી પૈસાની લેણી મામલે અજાણ્યા આઠ માણસો સહિત કારખાનાના કર્મચારીઓને ડરાવી ધમકાવી તોડફોડ કરી આઇસર વાહનમાં કિંમતી સમાન ભરી નાસી જવાનો પ્રયાસ…

વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે અપમૃત્યુ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

રાતીદેવડીની સીમમાં સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ સરતાનપર માટેલ રોડ પર બાઇકને ટ્રકે હડફેટે લેતા પતિની સામે પત્નીનું મોત વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં તોફિકભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની પુત્રી જયાબેન…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

મહિકામાં કરા૨ વગર દુકાનો ભાડે આપતા કાર્યવાહી

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર: તાલુકના મહીકા ગામે સહયોગ હોટલની બાજુમાં એ.આર. કોમ્પલેક્ષમાં ભાડા કરા૨ વગર દુકાનો ભાડે આપતા પોલીસખાતાએ કાર્યવાહી કોમ્પલેક્ષ માલિક સામે કાર્યવાહી કરેલ છે…. જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોઇ અમલવારી કરવા સારૂ મહીકા ગામ હાઇવે રોડ…

કોઠારીયામાં ચાઇનીઝ ફીરકી મળી આવતા કાર્યવાહી

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામેં રહેતા એક શખ્સ પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) નંગ.૦૨ મળી આવતા પોલીસ કાર્યવાહી થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામેં રહેતા અને રોડની સાઈડમાં પાથરણું નાખી છૂટક પતંગ વેંચતા પરવેજભાઈ અબ્દુલભાઈ વકાલીયા (ઉ.38) પોતાના…

પતિએ ચાલુ બાઈકે પત્નીને ધક્કો મારી પછાડી દીધી

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઢોર માર માર્યો માટેલ રોડ ઉપર વાહન અકસ્માત વાંકાનેર: બાઉન્ટ્રી પાસે દેવા બાપાની જગ્યાએ દર્શન કરી પરત ફરતું હતું ત્યારે રસ્તામાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ ચાલુ બાઈકે ધક્કો મારી પત્નીને પછાડી દઈ ઢોર માર માર્યો હતો.…

લજાઈ હડમતીયા રોડ ઉપર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

સીએનજી રીક્ષા સહિત રૂ. ૯૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે ટંકારા: તાલુકાના લજાઈ હડમતીયા રોડ પરથી સીએનજી રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી…

માટેલમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી કબ્જે

પોલીસ ખાતાએ હજુ વધુ સજાગ થઇ મોટા પાયે ઝુંબેશ ચલાવવાની જરૂર વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) મળી આવતા પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે, વાંકાનેર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ચાઇનીઝ ફીરકીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે, ઇસ્ટાગ્રામમાં…

ભાટીયા સોસાયટીમાં વકીલના ઘરે ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

૪૫ ,૦૦૦/-ની મતા ચોર લઇ ગયા ગારિયાની પોતાની વાડીએ ગયેલ, પાછળથી ચોર ટપક્યા વાંકાનેરમાં અન્ય બે જગાએ પણ ચોરી થયાની ચર્ચા વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં રહેતા વકીલ ગારિયા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ગયેલ, પાછળથી એમના ઘરે કુલ-૪૫,૦૦૦/-ના મતાની ચોરી થયાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!