રાતીદેવડી ગામેથી 24 વર્ષીય યુવતી રાત્રીના ગુમ
જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા આધેડની પુત્રી મકરસંક્રાતિના આગલે દિવસે ગુમ થવાની ઘટના બની છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ ગોકળભાઈ વોરા (ઉ.58) નામના આધેડની પુત્રી…



