વઘાસિયા ટોલનાકા પાસેથી ગાંજા સાથે ઈસમ ઝડપાયો
હાલ રાતાવીરડા રહે છે મારામારીમાં સલીમને ઇજા વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટલ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થો ૪ કિલો ૮૨૯ ગ્રામ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી…





