જમીન પર કબજો છે પણ તમારી પાસે કાગળ નથી?

દસ્તાવેજ નથી તો પણ 2026 ના નવા નિયમો મુજબ માલિકી હક મળી શકે છે કબજો ખાનગી જમીન પર સતત 12 વર્ષ અને સરકારી જમીન પર સતત 30 વર્ષ હોવો જરૂરી 12 વર્ષથી વધુ જમીન કોઈ એક ધણીને વાવવા આપશો નહિ…

દસ્તાવેજ નથી તો પણ 2026 ના નવા નિયમો મુજબ માલિકી હક મળી શકે છે કબજો ખાનગી જમીન પર સતત 12 વર્ષ અને સરકારી જમીન પર સતત 30 વર્ષ હોવો જરૂરી 12 વર્ષથી વધુ જમીન કોઈ એક ધણીને વાવવા આપશો નહિ…
સાથે પાડેલ ફોટા મોબાઇલમાં વોટસએપ સ્ટેટસમાં મુકતો યુવતી દુકાને વસ્તુ લેવા માટે જાય તો પંચાસિયાનો યુવાન પાછળ પાછળ જતો વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની એક યુવતીને આરોપી સાથે અગાઉ પ્રેમસબંધ હોય અને ત્યાર બાદ ઘરે ખબર પડતા યુવતીને આરોપી સાથે પ્રેમસંબંધ…

વર્ષ 2025/26 ની ગ્રાન્ટ ફાળવણી કમરાના બંધ ખૂણે છાનામાના ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પર રોક કોન્ટ્રાકટર પાસેથી ટકાવારી લેતા હોવાના આક્ષેપની શક્યતા જ રદ કરી વાંકાનેર: ગુજરાતમાં સરકાર કોઈ પણ પક્ષની હોય, ધારાસભ્ય કોઈ પણ પક્ષનો હોય બધા ધારાસભ્યોને એપ્રિલ 2025…
જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી જો આપવામાં આવી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જીતુ સોમાણીની માંગ મોરબી જિલ્લાની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા…
વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં ઇજા વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને દેશી દારૂના જથ્થા સાથે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ૩ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં વઘાસીયા ટોલનાકા પાસે આધેડ બાઈક…

મેસરીયા ભરડીયાના શ્રમિકનું બેભાન હાલતમાં મોત માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ઇજા થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત વાંકાનેર: તાલુકાના સરધારકા ગામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે થાન ચોકડી પાસે સ્લીપ થતા તેમને પગમાં અને…

ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ સરતાનપર ચોકડી પાસેથી વર્લીના આંકડા લખતા પકડાયો વાંકાનેર: ઢુવા ચોકડીથી લાકડધાર જતા રસ્તે ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પડી જતા યુવાનને ઇજા થઇહતી.બીજા બનાવમાં ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ થતા હોસ્પિટલમાં દાખલ થવું પડયું…

અમરસર ફાટક પાસે વાહન અકસ્માત વાંકાનેર: સરતાનપર રોડ પરની ખાણમાં વીસેક ફૂટ ઊંચાઈએથી યુવાન નીચે પડી જતા સિવિલે ખસેડાયો હતો બીજો બનાવ અમરસર ફાટક પાસે વાહન અકસ્માતનો બનેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર- મોરબી હાઇવે સરતાનપર રોડ જોન્સન સિરામિક નજીક…
એક અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક પર પડતું મૂક્યું હતું બીજાનું ભોજપરાની સીમમાં રહેતા વયોવૃધ્ધનું મૃત્યુ થયેલ વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશન ખાતે ગત તા.24/12ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઓખા-નાથદ્વારામાં મુસાફરી કરતા આશરે 55 વર્ષીય અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક…

રાજાવડલા રોડ પર બનેલો બનાવ ખલીફાના વિડીઓના નંબર બાબતે વિડીઓ ફોર્વડ કરવાનો મામલો વાંકાનેર: રાજાવડલા ગામના રોડના બોર્ડ પાસે ધર્મના ખલીફાના વિડીઓના નંબર બાબતે વિડીઓ ફોર્વડ કરેલ હોય જે બાબતે આરોપીઓને સારૂ નહિ લાગતા તીથવાના એક શખ્સને છ જણાએ ગાડીમાંથી…
Content Copying Forbidden !!