કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ભોજપરાની સીમમાં રહેતા ગઢવી વૃદ્ધનું મૃત્યુ

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

જિનપરાના વૃદ્ધને ઊલટીઓ થયા બાદ બેભાન થઈ જતા સારવારમાં મૃત્યુ વાંકાનેર તાલુકામાં નર્સરી ચોકડી પાસે લુણસર રોડ ઉપર ભોજપરા ગામની સીમમાં રહેતા અને બીજા બનાવમાં જિનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધને ઊલટીઓ શરૂ થયા બાદ બેભાન થઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું…

દિકરીના કરિયાવર માટે આશીર્વાદ ફર્નિચર

દિકરીના કરિયાવર માટે આશીર્વાદ ફર્નિચર

તેમજ આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારનું ફર્નિચર ઓર્ડરથી બનાવી આપશું દરેક દિકરીને કોઈપણ ફર્નિચર આઇટમની દશ હજારની ખરીદી પર શો-રૂમ તરફથી મળશે શ્યોર ગીફ્ટ, એકદમ વ્યાજબી દરેથી અવનવી ફર્નિચર આઇટમની ખરીદી માટે આજે જ પધારો વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચર…

સ્વપ્નલોક સોસાયટીના રહીશ પાસેથી ‘ઈંગ્લીશ’ મળ્યો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

છરી સાથે મળી આવતા અને ટ્રાફિક નિયમના ઉલ્લંઘનની પોલીસ કાર્યવાહી વાંકાનેર: અહીં મિલપ્લોટ ફાટક પાસેની સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા એક ઈસમ પાસેથી ઈંગ્લીશ કુલ રૂ. ૬૦૦૦/- મળી આવતા ગુન્હો નોધાયો છે, અન્ય ત્રણ ધારદાર છરીઓ રાખી નીકળી મળી આવતા અને અન્ય…

વાડી વિસ્તારમાં રહેતા પ્રસવ પીડિત મહિલાની વ્હારે 108

રસ્તામાં લુણસરિયા ફાટક પાસે ડીલીવરી કરાવી હતી વાંકાનેર: આજ તારીખ 27/12/25 ના રોજ હાલ સરધારકા વાડી વિસ્તાર તા:-વાંકાનેરમાં રહેતા મૂળ છોટાઉદેપુરના મિતલબેન મહેન્દ્રભાઈ નાયક (ઉંમર:- 35) વાળાને પ્રસવ પિડા ઉપડતા વાંકાનેર જકાતનાકા હાઇવે 108 ને 15 : 37 મિનિટે કોલ…

ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી રકમ ચૂકવવા આદેશ

નવા વઘાસીયાના વિમેદાર ઘુસાભાઈને રૂ. 5,50,000 મળશે પંચાસર જતા રસ્તામાં મછોરાના બેઠાપુલ ઉપર તેની ગાડી અચાનક સળગી હતી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરાતા નામદાર કોર્ટે રકમ ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ…

મોરબી હનીટ્રેપના તાર તીથવા/ વાંકાનેર લંબાયા

બે કાર, દાગીના અને મોબાઇલ સહિત 51 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી 53 લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા ગુન્હામા વપરોલ વાહનો કબ્જે કરી પાંચ આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા…

અમરસર ફાટકે રેલ્વે ઓવરબ્રીજ માટે જમીન સંપાદન

નોટિસ પ્રસિદ્ધ કરાઈ વાંકાનેરથી કુવાડવા રોડ પર ઓવરબ્રિજ બનશે વાંકાનેર: અહીંની ‘પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, પ્રાંત “તાલુકા સેવા સદન”, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેરના વી. ડી. સાકરીયા નાયબ કલેક્ટર વાંકાનેર દ્વારા તા: તા. ૧૬/૧૨/૨૦૨૫ ના મોજે: અમરસર,…

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

એકને પગમાં ફેકચર માટેલ ઢુવા રોડ પરનો બનાવ જાંબુડીયાનો શખ્સ નશો કરી બાઈક ચલાવતા વાંકાનેર: માટેલ ઢુવા રોડ ઉપર ઉમિયા વે બ્રીજ સામે ડબ્બલ સવારી મોટર સાયકલને એક ડમ્પરે હડફેટે લેતા પગમાં ફેકચર થતા ઇજાગ્રસ્તે દવાખાનામાં સારવાર લેવી પડી છે……

૩II લાખથી વધુ કિંમતનો ૭ કિલોથી વધુ ગાંજો કબ્જે

એક આરોપી મૂળ વાંકાનેર તાલુકાના પંચાસર ગામનો ગાંજાનો જથ્થો ચોટીલા આણંદપર ચોકડી પાસેથી મેળવેલો ટાઉન હોલ ગ્રાઉન્ડમાં રેઈડ દરમ્યાન રૂપિયા ૧૦,૭૨, ૬૫૦/- નો મુદ્દામાલ કબ્જે આટલો બધો જથ્થો વાંકાનેરમાં મંગાવવામાં આવે: નશેડી કેટલા હશે? વાંકાનેર: ગઈ કાલે અહીંના પુલ દરવાજા…

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

ફોન ઉપાડતા સામેથી કોઈ અવાજ આવતો નથી તો ચેતજો શું તમને ક્યારેય અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો છે? તમે ફોન ઉપાડીને ‘હેલો’ કહો છો, છતાં સામેથી કોઈ અવાજ આવતો નથી, મોટાભાગના લોકો તેને નેટવર્કની ખામી માનીને અવગણે છે અથવા આશ્ચર્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!