કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

હવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પરિપત્રમાં સુધારો કરાયો પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી…

વાંકાનેર ડૉક્ટર એસોશિયેસનનો સેમિનાર સંપન્ન

હાર્ટ એટેક અને સારવાર વિશે ચર્ચા થઇ વાંકાનેર: એચ સી જી હોસ્પિટલના સહયોગથી ગઈ કાલે વાંકાનેરમાં વાંકાનેર ડૉક્ટર એસોશિયેસન સાથે એક સેમિનારનું આયોજન કરેલ હતું, જેમાં રાજકોટ ના ખ્યાતનામ (1) ડો દિનેશ રાજ (cardiologist) (2) ડૉ હરીશ વાજા (cardio vascular…

ડમ્પરની પાછળ મોટર સાયકલ ભટકાઈ જતા મરણ

લાકડધાર તરફથી ઢુવા બાજુ આવતો હતો મૃતકે પ્રેમ લગ્ન કરેલ હતા, તેને ત્રણ માસનો એક દિકરો છે વાંકાનેર: લાકડધાર ગામ પાસે એક મોટર સાયકલ ડમ્પરના પાછળ ઠાઠાના ભાગે ભટકાઇ જતા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજેલ…

વાંકાનેર રેલવે સ્ટેશને અજાણ્યો પુરુષ ટ્રેનથી કપાયો

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

મૃતકના વાલી – વારસ હોય તેમણે સંપર્ક કરવા અપીલ આજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ટ્રેન નંબર 19575 ઓખા- નાથદ્વારામાં એક અજાણ્યો પુરુષ ઉમર 55 ના આશરે ટ્રેનથી કપાઈ ગયા હોઈ મરણ ગયેલ છે, જેની તપાસ કુલદિપસિંહ ઝાલા મો. 9173555538 ચલાવી રહ્યા…

ખાણ ખનીજ અંગેના ગુજરાત સરકારના નિયમો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હપ્તો: પહેલો સાદી રેતી અંગે કેટલાક નિયમો રેતીને વહન દરમ્યાન યોગ્ય રીતે ઢાંકવાનો નિયમ ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરવા પર મનાઈ આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર મંજુર કરાયેલ…

પાવડા, ત્રિકમ સહિતના હથિયારોના હાથા માટે

જનતા એન્ટરપ્રાઇઝ હોલસેલ તથા રીટેઇલમાં લાકડાના હાથાના વેપારી વાંસ, નીલગીરી, બાવળ, પંચરાવના લાકડામાંથી બનાવવામાં આવે છે હાર્ડવેર તથા ખેત સાધનોના વેપારી મિત્રો માટે ખાસ ઓફર વાંકાનેર ખાતે હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલ વિશ્વસનીય પેઢી જનતા એન્ટરપ્રાઇઝ દ્વારા હાર્ડવેર તથા ખેત સાધનોના…

બંગાવડીમાં જમીનના મનદુઃખે મહિલાને મારી નાખવાની ધમકી

ટંકારા: તાલુકાના બંગાવડી ગામે જમીનના મનદુઃખ બાબતે મહિલાને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલ્લભાઇ દેત્રોજા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી હરેશભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા તથા…

ખીજડીયામાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી /ઇગ્લીશ મળ્યો

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

રૂ.૪૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામ ઝાંપા પાસે હીરો સ્પ્લેન્ડર પ્લસમાં દેશીદારૂ તથા બે આરોપીઓના ઘરના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાના સાધનો તથા ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ…

ફૂલ જેવી 14 મહિનાની બાળકી કાર નીચે કચડાઈ

કલરકામ કરનારની રિવર્સ કાર નીચે આવી ગઈ વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સીરામીક ફેક્ટરીમાં રિવર્સ આવતી કાર હેઠળ બાળકી કચડાઈ હતી. જેનું સારવારમાં મોત નીપજ્યું હતું. ઘટનાથી શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો. મળેલ માહિતી મુજબ, ક્યૂટન સીરામીક, ઢુવામાં રહેતી આયુષી જીતેશભાઈ…

વાંકાનેર શહેરના કામોના ટેન્ડર બહાર પડયા

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા હસ્તકના બહાર પડેલા વિકાસ કામોના ટેન્ડરો પૈકી નવ કામોની વિગત નીચે મુજબ છે, કેટલાક ટેન્ડર પ્રથમ વારે કોઈએ ટેન્ડર નહીં ભરતા એકથી વધુ વાર બહાર પડેલા છે… * નગરપાલિકા વિસ્તાર, વાંકાનેરમાં હિન્દુસ્તાન રિફેક્ટરીને બ્રહ્મસમાજ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી,…

Content Copying Forbidden !!

error: Content is protected !!