કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સ્વરાજ ડેરી પરિવાર માટે સૌથી વધુ ગૌરવ

એક પરિવારમાં બે હાફિઝ બે હાફિઝ બિહાર અને બંગાળ રાજ્યના શેરસિયા પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાનીનું નામ રોશન કર્યું વાંકાનેર: ગત તારીખ 18 ને ગુરુવાર સ્વરાજ ડેરી પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ માટે ખૂબ જ ગૌરવ…

જીનપરામાંથી રૂ. ૧૧,૫૦૦/-નો ઈંગ્લીશ દારૂ પકડાયો

વર્લીફીચરના આંકડા લખતા બે પકડાયા વાંકાનેર: જીનપરા શેરી નં-૧૨ રહેતા એક શખ્સના મકાનમાંથી ઇંગલીશ દારૂ ૧૧,૫૦૦/-નો પકડાયો છે. ઉપરાંત પેરોલફર્લો સ્કોડ મોરબીના સ્ટાફે (1) નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે રહેતા અને (2) મીલપ્લોટ સરકારી ગોદામ પાસે રહેતા શખ્સોને વર્લીફીચરના આંકડા…

ઉલ્ટી ગંગા ! કોટડા નાયાણીમાં પતિને પત્નીએ ફટકાર્યો

શાંતિથી સુઈ જવાનું કહેતા ઘરમાં દારૂ પી ઝગડા કરતો’તો વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે દારૂ પીને અવાર નવાર પત્ની સહીતના પરિવારને હેરાન કરતા શખ્સને તેની પત્નીએ ફટકાર્યો હોય ઇજાગ્રસ્ત પતિ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ થયો છે. જાણવા મળ્યા…

મીલ પ્લોટમાં વર્લીફીચરના આંકડા લખતા બે પકડાયા

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

પેરોલફર્લો સ્કોડ મોરબીની કાર્યવાહી વાંકાનેર: મીલ પ્લોટ વિસ્તારમાંથી વર્લીફીચરના આંકડા લખતા પેરોલફર્લો સ્કોડ મોરબીએ પકડી કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલ પ્લોટમાં રહેતા જીતેન્દ્રભાઈ ગોરઘનભાઈ નગવાડીયા (ઉ.35) વાળાને મિલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાડતા રોકડ…

ભાડે આપેલી દુકાનોની માહીતી નહી આપતા કાર્યવાહી

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

મહીકાના રોડ પરના કોમ્પલેક્ષના માલિકે કુલ ૨૨ દુકાનો ભાડે આપેલ વાંકાનેર: તાલુકાના મહીકા ગામના રોડ પર આવેલ કોમ્પલેક્ષના માલિકે કુલ ૨૨ દુકાનો ભાડે આપેલ પરંતુ ભાડે આપ્યા અંગેના ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સંબંધિત કચેરીમાં માહીતી નહી આપતા નિયમ…

કોટડા નાયાણી સીમમાં દારૂની ભઠ્ઠી પર દરોડો

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

પતરા ડબ્બા નંગ-૮૦ મળી આવ્યા વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર પોલીસ ખાતાએ દરોડો પાડી પતરા ડબ્બા નંગ-૮૦ લીટર-૧૨૦૦ આથો ભરેલ કી.રૂ.૩૦૦૦૦/- ના મુદામાલ પોલીસને મળી આવેલ, રેઈડ દરમ્યાન આરોપી હાજર મળેલ નહીં… જાણવા મળ્યા…

ફ્રોડમા ગયેલ રકમ મૂળ માલિકને પરત કરાઈ

રૂા.૪૧,૮૧,૬૮૦/- રીકવર કરાયા મોરબી સાયબર ક્રાઇમ પોલીસની પ્રશંશનીય કામગીરી વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરાયેલો વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.…

વરડુસર પ્રા.શાળા ખાતે કાર્યક્રમો યોજાયા

બાળકોના આઈ કાર્ડ, સ્પોર્ટ યુનિફ્રોમ વિતરણ, ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન કાર્યક્રમોનો સમાવેશ વાંકાનેર: તાલુકાની જામસર સીઆરસી ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાળકોના આઈ કાર્ડ અને સ્પોર્ટ યુનિફ્રોમ, વિતરણ ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન રાખવામાં આવેલ જેમાં વાંકાનેર તાલુકા બીઆરસી…

નિલકંઠ મંદિર સમિતી દ્વારા તા.22 થી ભાગવત સપ્તાહ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

કથા દરમિયાન ધાર્મીક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે વાંકાનેર: અહીંના સદીઓ પુરાણા નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઢની રાંગ ખાતે ઉભા કરાયેલા હરીહરધામ ખાતે આગામી તા.22/12/2025 ને સોમવારથી તા.28 રવિવાર સુધી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ…

વાળ કપાવવા જતા ટ્રક હડફેટે અકસ્માતમાં મૃત્યુ

લાકડધાર ગામ નજીકનો બનાવ વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામ નજીક ટ્રક હડફેટે ઘવાયેલ 40 વર્ષીય બાઈક લઈને વાળ કપાવવા માટે જતા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યાં આસપાસ કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. મળેલ માહિતી મુજબ, રફાળેશ્વર…

Content Copying Forbidden !!

error: Content is protected !!