મેસરિયાના ડમ્પર માલિકનો યુવાન પર હુમલો

પાંચ જણાએ ગારીડા પાસે પાઇપ-ધોકાથી માર માર્યો ડમ્પર વાળાએ એક્સિડન્ટ કરતાં ગામના રોડ ઉપર ડમ્પર ચલાવવાની ના પાડેલી વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે ત્રણેક દિવસ અગાઉ ગામના રોડ પર ડમ્પર વાળાએ એક્સિડન્ટ કરતાં ગામના રોડ ઉપર ડમ્પર ચલાવવાની ના પાડેલી અને…





