કાસીયાગાળામાં અગાઉની માથાકૂટનો ખાર રાખી હુમલો
વાલાસણની મહિલાએ ઝેરી દવા પીઘી વાંકાનેર: તાલુકાના કાસીયાગાળા ગામમાં ડીજે વગાડવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત વિરમ ધોળકિયાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે. વિરમભાઈ ભુપતભાઈ…






