કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ખાનગી વીજ કંપની પોલ દીઠ 2 કરોડનું વળતર આપે

અને માસિક 50,000 રૂપિયા ભાડું આપવાની કિસાન સંઘર્ષ સમિતિની માંગ વાંકાનેર: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનોને પાથરવા માટે જે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે ખેડૂતોને એક…

અંધ અપંગ ગૌશાળા દ્વારા ગૌ સેવકો સાથે બેઠક યોજાઈ

મકરસંક્રાંતિ પ્રસંગે ડોનેશન માટે ચર્ચા વિચારણા વાંકાનેર: આગામી 14 જાન્યુઆરીના મકર સંક્રાંતના પાવન દિને ગૌમાતાને ઘાસચારો નાખી પુણ્ય કમાવવાનું મહત્વ વધુ હોય છે. તે બાબતે રાજકોટ મોરબી તેમજ વાંકાનેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જીવદયા પ્રેમી ગૌભકતો સાથે 14 જાન્યુઆરીના રોજ…

ટંકારા: ભરણપોષણ ન ચુકવનાર પતિને જેલની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

જેલમાં રહી કરેલ કામના વેતનના બાકી લેણા પેટે જમા કરવાનો આદેશ મોરબીમાં રહેતી પરિણીતાએ ભરણપોષણ માટે કોર્ટમાં કેસ કર્યો હતો તેના હુકમ મુજબ તે મહિલાને ભરણપોષણ આપવામાં આવતું ન હતું જેથી કરીને રકમ ન ચૂકવતા પતિની સામે કોર્ટમાં મહિલાએ જુદીજુદી…

વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે વઘાસિયાની બાળા

વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, મોરબી સંચાલિત મોરબી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 4 જાન્યુઆરી 2026…

રિક્ષામાં બેસેલ વેપારીના ૪૨,૦૦૦/ રૂપિયાની ચોરી

રાતીદેવળી પાસેથી પસાર થતી રીક્ષા ઉપર ઈંટનો ઘા

સોપારી-તમાકુના વેપારીએ રૂપિયા ગુમાવ્યા લક્ષ્મીપરા રોડ પર થુંકવાના બહાને કળા થઇ ગઈ ‘શેઠ ! થોડા ઊંચા થાવને- મારો શર્ટ તમારી નીચે આવી ગયેલ છે’ વાંકાનેર: અહીં દાણાપીઠ લક્ષ્મીપરા પાસેથી રોડ ઉપર ઓળખીતા હોવાનો ડોળ રચી રિક્ષામાં બેસાડી કોઈ ઈસમે થુંકવાના…

વાંકાનેર તાલુકાના ત.ક. મંત્રીઓના નામ/મોબાઈલ નંબર

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર તાલુકના હાલના 51 તલાટી-કમ-મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર અને તેમની ફરજના ગામોના નામ નીચે મુજબ છે…. (1) શ્રી પી.એલ.સોલંકી રાણેકપર ૯૯૭૯૦ ૬પર૯૦(2) શ્રી વી.બી.ધરજીયા અદેપર, ગુંદાખડા ૯૭૨૩૪ ૩૯૧૦૪(3) શ્રી બી.બી.ડાભી માટેલ, વિરપર ૯૯૧૩૮ ૪૭ર૧૬(4) શ્રી એ.એચ.શેરસીયા વાલાસણ, ખેરવા ૯૭૧૪૬ ૪૬૧૭૭(5) શ્રી…

જમીન રી-સર્વે ક્ષતિ સુધારણાની મુદતમાં મોટો વધારો

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે રાહતના સમાચાર અરજી કરવામાં બેરુ ખેડશો નહીં: ઉતાવળ રાખશો કાં તો તમારી જમીન બીજાના નામે થઇ જશે કાં તો ઓછી થઇ જશે ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રી-સર્વે પ્રમોલગેશન સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

ગારીડા-સમઢીયાળા રોડનાં રીસરર્ફેસીંગનું ખાતમુહૂર્ત

ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું આગેવાનો, સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ/ હોદેદારો/ સરપંચશ્રીઓની હાજરી વાંકાનેર: ગઈ કાલે 67- વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં વાંકાનેર તાલુકાનાં ગારીડા ગામથી સમઢીયાળા, રાતડીયા, ગુંદાખડા, સતાપર, અદેપર, વિનયગઢ તેમજ તરકીયા ગામને જોડતો મુખ્ય રોડનાં રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી…

રાતીદેવળી ગામ પાસે આઇસરમાંથી વિદેશી દારૂ ઝડપાયો

સરતાનપરના શખ્સને મારામારીમાં ઇજા વાંકાનેર: જડેશ્વરરોડ ઉપર રાતીદેવળી ગામ નજીક આવેલ સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપરથી આઇસરમાં પુઠાના બોક્સની આડમાં ચોરખાનુ બનાવી તેમાં છુપાવી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતા બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.…

મુંબઈનો વાંકાનેર પૅલેસ: ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

મુંબઈનો વાંકાનેર પૅલેસ: ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

વાંકાનેર રાજ્યની ગાદી પર ૧૮૮૧ ના જૂનની ૨૫ મી તારીખે બે વર્ષની ઉંમરે અમરસિંહજી બેઠા રાજ અમરસિંહજીએ મુંબઈમાં વાંકાનેર પૅલેસ માટે વૉર્ડન રોડ પર પચાસ હજાર ચોરસ ફીટનો પ્લૉટ ખરીદ્યો ૧૯૫૭ માં ઇન્કમ-ટૅકસ વિભાગે ૧૮ લાખ રૂપિયા ભરવાની નોટિસ મોકલી…

Content Copying Forbidden !!

error: Content is protected !!