કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મહિલા સહાયતા કેન્દ્રે ૧૨ વર્ષનું લગ્નજીવન તૂટતા બચાવ્યું

સફળ કાઉન્સેલિંગ વાંકાનેરમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રએ સફળ કાઉન્સેલિંગ કરી એક દંપતીનું લગ્નજીવન તુટતા બચાવી લીધું છે ૧૨ વર્ષનો સંબંધ તૂટે નહિ માટે મહિલા સહાયતા કેન્દ્રએ ભરપુર પ્રયાસો કર્યા હતા અને પ્રયાસો સફળ થયા હતા અને દંપતીનું લગ્નજીવન તૂટતું બચાવી…

સંધી સોસાયટીમાં ત્રણ જણા જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

વાંકાનેર: શહેરના છેવાડા ભાગમાં આવેલ સંધી સોસાયટીમાં રહેતા ત્રણ જણાને પોલીસખાતાએ જુગાર રમતા પકડયા છે જાણવા મળ્યા મુજબ આસ્થા પીરની દરગાહ પાછળ સંધી સોસાયટીની શેરીમાં ખુલ્લા પટમાં (1) હાજીભાઈ ઈબ્રાહીમભાઈ મોવર (2) જાવિદભાઈ અબ્દુલભાઇ કઇડા અને (3) પરેશભાઈ ખોડાભાઈ સેખાણીને…

રંગપર શાળામાં બેગલેસ ડે અંતર્ગત યોજાયો શેરી રમતોત્સવ

વાંકાનેર: રંગપર પ્રાથમિક શાળા ખાતે NEP- 2020 અંતર્ગત બેગલેસ- ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં નવરંગ નેચર કલબના પ્રમુખશ્રીના માર્ગદર્શન અનુસાર વિવિધ લુપ્ત થયેલી શેરી રમતો રમાડવામાં આવી હતી. વિવિધ શેરી રમતો પૈકી કોથળાદોડ, ટાયર ફેરવવા, કુદવા, સામસામે ખેંચવા, ટાયરમાંથી…

સણોસરા પાટીયા પાસે દાળ પકવાનના પૈસા ન આપ્યા

તીથવામાં તળાવ ઉંડુ ઉતારવાના કામ બાબતે બબાલ

બળદ સાથે અથડાતા નવા ઢુવાના ભરવાડ યુવાનને ઈજા જીઆઈડીસી પાસે મારામારી વાંકાનેર: ખાણીપીણીના ધંધાર્થીએ પૈસા માંગતા માર મારી ધંધાર્થીનું માથું ફોડી નાખ્યું હતું. જે અંગે ગુનો દાખલ થયો છે. મળતી માહિતી મુજબ, ફતેસિંહ ગોમસિંહ રાવત (ઉંમર વર્ષ 40, રહે. કુવાડવા…

લાલપરના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાધો

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

કારણ અકબંધ વાંકાનેર: તાલુકાના લાલપર ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર જનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી (ઉંમર વર્ષ…

ચંદ્રપુર પાસેના ટ્રક અકસ્માતમાં પીડિતને રૂ.70.62 લાખનું વળતર

આટલું વળતર વ્યક્તિગત કિસ્સામાં વાંકાનેર તાલુકામાં કોઈને અગાઉ મળેલ નથી વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી નવાઝ શરીફ હનિફભાઈ કડીવાર સાથે તા. 09-10-2019ના રોજ મધરાત્રે મોરબી–વાંકાનેર હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક…

ચાઈનીઝ તુક્કલ લેન્ટર્ન/ માંઝા, દોરી વેચાણ/ઉપયોગ પર પ્રતિબંધ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ તહેવારો દરમિયાન ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરી કે જે હવે પ્રતિબંધિત સાધન સામગ્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે તેના ઉત્પાદન વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં…

બાઉન્ટ્રી પાસે મોટરે બાઇકને હડફેટે લેતા બેને ઇજા

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

કેફી પ્રવાહી પીધેલ હાલતમાં વાહન ચલાવતા બે પકડાયા વાંકાનેર: વાંકાનેરથી રાજકોટ તરફ રાજકોટ રોડ પર આવેલ આવેલ સુગર સ્પાઇસ હોટલથી આગળ બાઉન્ટ્રી તરફ જતા ડિવાડરની કટમાંથી ચોટીલા તરફ જવા માટે મોટર સાઇકલ લઇ રોડ ક્રોસ કરતા એક ડબ્બ્લ સવારી મોટરસાઈકલને…

ગુંદાખડામાં વીજ ચેકિંગ વખતે ગ્રામજનોની માથાકૂટ

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

૩૩ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય અને સિટી વિસ્તારમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવનું વીજ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા સ્થળ ઉપરથી વીજ ચોરી પકડવામાં આવેલ છે જેમાં વાંકાનેર તાલુકાના છેવાડાના ગુંદાખડા અને નાળિયેરી ગામેથી 33 જેટલા…

પરમ દિવસે વાંકાનેરનો બસ વ્યવહાર પ્રભાવિત થશે

પરમ દિવસે વાંકાનેરનો બસ વ્યવહાર પ્રભાવિત થશે

અપ-ડાઉન કરનારા માટે પરેશાની સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સૌરાષ્ટ્રની 1800 બસો રોકાશે વાંકાનેર: સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે ત્યારે તા.11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ ખાતે કાર્યક્રમમાં હાજરી આપનાર છે. તા.11ના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું…

Content Copying Forbidden !!

error: Content is protected !!