કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

નવા ઢુવા પાસે યુવાનનો હાથ મશીનમાં આવી ગયો

વાંકાનેર: તાલુકાના નવા ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામ પાસે રહેતા યસ નીરવલાલ પરમાર (ઉ.19) નામના યુવાનનો સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી ગયો હતો જેથી તેને હાથમાં ઈજા થવાના કારણે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તે યુવાને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!