કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

આમિર મટીરીયલ્સ વાળા ઝાહીરઅબ્બાસ શેરસીયા અને યુસુફભાઈ શેરસીયા (સિંધાવદર) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સહયોગ ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ગેલેક્ષી ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના પુત્રે ફરિયાદ નોંધાવી

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

મૃતક વાંકાનેર જીનપરાના રહેવાશી વાંકાનેર: મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું…

સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી લીધી વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ અહીંના રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને સ્થળ પરની હકીકત જાણી હતી, મુલાકાત દરમ્યાન પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી લીધી હતી તેઓશ્રી બે કલાક સુધી સ્ટેશન પર રોકાયા હતા…

અહિંસા યાત્રાનું વાલાસણ/ પીપળીયારાજમાં સ્વાગત

આગેવાનોએ પોરબંદરથી પહેલગામ સુધીની પૈદલ યાત્રાને વેલકમ કર્યું વાંકાનેર: સૈયદ જાવેદ આઝાદ કાદરી દ્વારા શરૂ કરાયેલી આહિંસા યાત્રા માત્ર પગે ચાલતી યાત્રા નથી, પણ એ એક સંદેશ છે – શાંતિ, પ્રેમ અને અસહિંસાના સંદેશનો. પોરબંદરથી શરૂઆત કરીને, મહાત્મા ગાંધીના વિચારોથી…

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!