કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ભાટિયા સોસાયટીમાં શ્રી રામજી મંદિરે રામલલ્લાના જન્મના વધામણા

વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટી ખાતે શ્રી રામજી મંદિર ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે સોસાયટીના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રામલલ્લાને વધાવવા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. અમરસિંહભાઈ પરમાર દ્વારા નિર્મિત શ્રી રામજી મંદિર ખાતે પ્રો.…

તરકીયા સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

એક મહિલા સહિત ત્રણ જણા આરોપી વાંકાનેર: તરકીયા ગામની સીમમા જરીયા મહાદેવ વાળા મારગે વાડી પાસે આવેલ વોકળામા ગે.કા.રીતે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવનાર સામે પોલીસ કાર્યવાહી થઇ છે અને એક…

ગારીડા પાસે ટ્રક પાછળ ટેન્કર અથડાતા અકસ્માત

કેબિનનો છુંદો બોલી ગયો વાંકાનેર: તાલુકાના ગારીડા ગામ પાસે હાઇવે પર એક ટ્રક અંધારામાં ઉભો હોઈ પાછળથી ટેન્કર અથડાતા ટેન્કરની કેબિનનો ભુકકો બોલી ગયો હતો, અને ઉત્તરપ્રદેશના રહીશ ચાલકના પગ છુંદાઈ જતા હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવારમાં છે…. જાણવા મળ્યા મુજબ…

નાગાબાવાજીના મંદિર પાસે આજે પ્રાકૃતિક વસ્તુઓનો મેળો

વાંકાનેર: અહીં જડેશ્વર રોડ પર રાજ્યગુરુશ્રી નાગાબાવા મંદિર પાસે દર મહિનાના પહેલા રવિવારે નવરંગ નેચર ક્લબ દ્વારા પ્રાકૃતિક વસ્તુઓનો મેળો ભરાય છે, આજે એપ્રિલ મહિનાનો પહેલો રવિવાર હોવાથી અહીં મેળો ભરાશે, જેમાં 50 થી વધુ પ્રકારના ડેકોરેટીવ ફૂલ છોડના રોપા-…

‘ઈંગ્લીશ’ સાથે કાર કબ્જે: 4 શખ્સો આરોપી

રૂ ૧,૫૫,૧૮૮ નો મુદામાલ કબ્જે બીજા બનાવમાં મૂળ તરકીયાના યુવાન પાસેથી 5 ઈંગ્લીશ મળી આવ્યો વાંકાનેર: સીટી પોલીસના સ્ટાફે રાજકોટ રોડ તરફથી આવતી ગ્રે કલરની કારને દ્વારકાનગરી સોસાયટી પાસેથી પકડી તેમાં રહેલો ઈંગ્લીશ દારૂ, મોબાઈલ અને કાર મળીને કુલ કિ…

વાણંદ સમાજ દ્વારા શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો યજ્ઞ મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું…

જિલ્લામાં 9 તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત

15 એપ્રિલ 2025 થી અરજી કરી શકાશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238…

આવતા શનિવારે અમરાપરમા એહલે સુન્નત કોન્ફરન્સ

ટંકારા રોડ પર અમરાપર મુકામે તા.૧૨-૦૪-૨૦૨૫ શનીવાર બાદ નમાજે ઈશા અઝમતે સાહબ અને એહલે સુન્નત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મુફ્તી સુફી કલીમ હનફી સાહેબ (મુંબઈ), મૌલાના ખાલીદરઝા સાહબ (ઓખા), હઝરત સૈયદ સલીમબાપુ (બેડી-જામનગર), મુફ્તી અલાઉદીન સાહબ (સિંધાવદર), સૈયદ…

મહાદેવ ભૂતડાઓ સાથે માતાજીને પરણવા આવ્યા

વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપનું આયોજન વાંકાનેર : શહેરના વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપ આયોજિત પઢિયાર પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞમાં આજે શક્તિસિંહ ભૂપતસિંહ ઝાલા તરફથી શિવ પરિવારના દેવોનો…

જિલ્લામાં એએસઆઈ/ હેડ કોન્સ્ટેબલ/ કોન્સ્ટેબલની બદલીઓ

વાંકાનેર અને ટંકારાનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 32 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટાપાયે ફેરબદલ થઈ છે. વાંકાનેર સિટીના પ્રદીપસિંહ ઝાલાની મોરબી સિટી એ…

Content Copying Forbidden !!

error: Content is protected !!