જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર !
અગાભી પીપળિયાના શીવરાજસિંહ જાડેજાની નારાજગી વાંકાનેર: ગઈ કાલે જીલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબીમાં વાંકાનેર તાલુકાના ગામ અગાભી પીપળિયાના આગેવાન શીવરાજસિંહ જાડેજા દ્રારા સૌની યોજનાનો પાણીની લાઈન બાબતનો એક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો એટલે જીલ્લા સ્વાગતમાં એમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ…




