એક્ટીવા સાયકલ સાથે ભટકાડી દેતા ઇજા

વાંકાનેર: અહીં બે જણા ફટાકડા સ્ટોલે સાયકલ લઈને જતા હતા ત્યારે ગ્રીન ચોક પાસે એક એક્ટીવા રોંગ સાઇડમાં આવી સાયકલ સાથે ભટકાડી દેતા બંને જણાને ઇજા થયેલ હતી… જાણવા મળ્યા મુજબ સલોટ શેરી ગ્રીન ચોકમાં રહેતા ઇરફાનભાઇ અબ્દુલભાઇ કાજી (ઉ.વ.૩૯)…
