કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ક્રિકેટ મેચ પર જુગાર રમવા અંગે કાર્યવાહી

કાશીયાગાળાના શખ્સ પર કેફી પીણુ પીવાનો ગુન્હો વાંકાનેર: અહીં જાપા શેરીમાં રહેતા એક શખ્સને રસાલા રોડ પરથી ક્રિકેટ મેચમાં ટીમની હારજીત અને સેસનમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડેલ છે, અન્ય એક નામ ખુલતા તેની પર પણ કાર્યવાહી કરવામાં…

નવાપરાના યુવાનને કારખાનામાં ઇજા થઇ

લેબર કવાટર્સમાં યુવાનનો ગળેફાંસો વાંકાનેર: અહીં નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા એક યુવાનને કારખાનામાં કામ કરતા ઇજા થઇ છે જયારે બીજા બનાવમાં રાતાવીરડા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા યુવાને ગળેફાંસો ખાધો છે…. જાણવા મળ્યા મુજબ નવાપરા વિસ્તારમાં…

વર્લીફીચરના આંકડા લખતા બે પકડાયા

વાંકાનેર: અહીં બે શખ્સો સામે વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર અંગે પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે… જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન પાસે વાંકાનેર રહેતા (1) ફીરોજભાઈ મુસાભાઈ માંજોઠીયા (ઉ.38) ને જાહેર ખુલ્લી જગ્યામાં અમરસિંહજી હાઈસ્કૂલ પાસેથી નસીબ આધારીત વર્લીફીચરના આંકડા…

ભલગામ: ટીપણામાંથી 27 બોટલ ‘ઈંગ્લીશ’ કબ્જે

વાંકાનેર: તાલુકાના ભલગામમાં ફળીયામાં રહેલ ટીપણામાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરેલ છે.. જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે ભલગામ ગામે રામાપીરના મંદીર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાક મકાનમા ઇંગલીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે…

મંદીરના ઓટા પર બેસવા બાબતે બખેડો થયો

વાંકાનેર: પરશુરામ પોટરી વિસ્તારમાં શેરીમા આવેલ હનુમાન મંદીરના ઓટા પર બેસવા બાબતે ગાળો બોલી ઇટનો ધા કરી ઇજા કર્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર પરશુરામ પોટરી ડો, દેલવાડીયા સાહેબના દવાખાના વાળી શેરીમાં રહેતા જમનાબેન શૈલેષભાઇ બાબુભાઇ સોલંકી (ઉવ.૪૨)…

બોલાચાલી કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા ફરિયાદ

વાંકાનેર: મોટા ભોજપરા વાદિ વસાહતમાં રહેતા બે વ્યક્તિઓ અહીં કોર્ટ રૂમ બહાર લોબીમાં બોલાચાલી કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા હોવાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ સંજયભાઇ જેસંગભાઇ બોરીચાએ ફરીયાદમાં નોંધાવેલ છે કે તા-૦૧/૦૪/૨૦૨૫ ના રોજ…

પોસ્ટ ઓફીસેથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી

વાંકાનેર: મેઈન પોસ્ટ ઓફીસ ખાતેથી પાસ બુક તથા અન્ય દસ્તાવેજી કાગળો તથા રોકડા રૂપીયા ૩૦,૯૦૦/- ભરેલ બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ એલ.આઇ.સી એજન્ટનું કામ કરતા પ્રતાપપરા શેરી નં-૦૧, ૨સાલા રોડ વાંકાનેર ખાતે રહેતા…

વઘાસીયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાલ ઈલેવન વિજેતા

વાંકાનેર: સમસ્ત વઘાસીયા ગામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ૨૦૧૬ થી આયોજન કરવામાં આવી રહ્યું છે, છેલ્લે કોરોના કાળથી બંધ હતું, તે પછી ચાલુ વર્ષ ૨૦૨૫ માં કરેલ આયોજનમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો, ટુર્નામેન્ટ તા. ૨૨/૦૩/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ ચાલી હતી… ગઈ…

રિક્ષા પલ્ટી મારી જતા બે મહિલાને ઇજા

વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામના બે મહિલાને રિક્ષા પલ્ટી મારી જવાના અકસ્માતમાં ઇજા થયાના સમાચાર મળ્યા છે… મળેલ માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર અને નવાગામ વચ્ચે રિક્ષા પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં શિલ્પાબેન અને રાધિકાબેન રહે.બંને સરતાનપરને ઈજાઓ પહોંચી હતી જેથી…

દીઘલિયા અને શ્રી બોકડથંભા શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોકડથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૨/૦૩/૨૦૨૫ ના શ્રી બોકડથંભા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી…

Content Copying Forbidden !!

error: Content is protected !!