કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

દસ વર્ષની દીકરીએ આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં નાની બજારમાં રહેતા વોરા સમાજની દસ વર્ષની માલદેવીવાલા ફાતેમા મુરતુજાએ આખા મહિનાના રોઝા રાખી સમાજને પ્રેરણા આપી છે. એમના…

રાતીદેવળીના શખ્સને એક્ટીવા અડફેટે પગમાં ફેક્ચર

વાંકાનેર: રાતીદેવળીનો શખ્સ ઘરેથી ચાલીને વોકીંગમા જતો હતો ત્યારે જડેશ્વર રોડ પર એક એક્ટીવા પુરઝડપે ચલાવી નીકળી હડફેટે લેતા ડાબા પગે ફેક્ચર જેવી ઇજા કર્યાની ફરીયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ રાતીદેવળી તા.વાંકાને૨ના રહીશ દિનેશભાઇ નાગજીભાઈ ભદ્રેસાણીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદ…

પંચાસર બાયપાસ પરના પુલના રીપેરીંગની આશા જાગી

સાંસદ કેશરીદેવસિંહજીને અભિનંદન ! ચોમાસા પહેલા આ કામ પૂરું થશે નહીં ? વાંકાનેરથી પંચાસર બાયપાસ રોડ પરનો મચ્છુ નદી પરનો મેજર બ્રિજ ડેમેજ થવાની ઘટના 28 ઓગષ્ટ 2024 ના બની હતી, સાતેક મહિનાથી બાયપાસ ચાલનાર તમામ વાહનો શહેરની મધ્યમાંથી પસાર…

વાંકાનેરથી રાજકોટ બસ ભાડું રૂપિયા 45 થયા

મોરબીના વાયા: હાઇવે 43 : અમદાવાદના 185 અને ટંકારાના 37 થયા વાંકાનેર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. .GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો મધરાત્રિથી…

પાલિકાની સામાન્ય સભા રદ કરતા પ્રાદેશિક કમિશનર

7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ મળતા કોંગ્રેસના સદસ્યો દ્વારા બેઠક રદ કરવા માટે રજુઆત કરાઈ હતી વાંકાનેર: અહીંની નગરપાલિકાની આજે શનિવારની સામાન્ય સભા રદ કરવામાં આવી છે. 7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ…

ધાંગધ્રા- વાંકાનેર- રાજકોટ બસ બંધ કરાતા રોષ

ધારાસભ્યએ મૌખિક તેમજ ટેલીફોનીક અનેકવાર રજૂઆત કરવા છતાં નિભંર એસટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી હળવદ: આ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર…

ગ્રીનચોક પાસેથી વર્લી ફીચરના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: ગ્રીનચોક ગાંજા ગલ્લીમા વર્લી ફીચરના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે… પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી અનુસાર પોલીસ ખાતાને બાતમી મળેલ કે યુશુબ યાકુબભાઈ ભટ્ટી (રહે. નવાપરા પેટ્રોલ પંપ પાસે રહેતા વાંકાનેર) ભુખરા કલરનો ચેક્સ વાળો શર્ટ પહેરેલ…

હોન્ડા સીટીને પાછળથી એમ.જી.હેક્ટરે મારી ટક્કર

વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકાએ વાહનોની લાઈન હોઈ ઉભેલી કારને પાછળથી બીજી કારે ભટકાડતા નુકશાનીની ફરિયાદ થઇ છે, આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી… જાણવા મળ્યા મુજબ ચાણસદ તા.પાદરા જી.વડોદરાના રહેવાશી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા રાહુલભાઇ મહેન્દ્રભાઇ સોલંકી (ઉવ.૨૬) વાળાએ ફરિયાદ કરી…

વાહન ચાલકો સામે પોલીસ ખાતાનો સપાટો: દંડાયા

વાંકાનેર: અહીંના સીટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે વિવિધ જગ્યાએથી વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ સબબ ડંડો ઉગામ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ (1) નવા પરા શેરી નં 5 માં રહેતા દિનેશભાઇ રામજીભાઈ ગાંગડિયા (2)…

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

Content Copying Forbidden !!

error: Content is protected !!