કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નેકનામ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ

વાડીએથી કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો

ટંકારા: તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

મળેલ માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતા નબળાભાઈ નવલભાઈ કટારા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નેકનામ ગામે વીરજીભાઇ તળશીભાઇ ભોરણીયાની વાડીએથી ફરીયાદીનુ હીરો સ્પ્લેન્ડર પ્રો રજીસ્ટર નંબર- GJ-20-BD-8724 જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- વાળુ વાડીએથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!