કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જોધપર (ખારી) ગામે મજૂરીના પૈસાને બદલે ઝાપટો

વાંકાનેર: તાલુકાના જોધપર ખારી ગામે રહેતા મહિલા પાસેથી સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે મહિલાના દિકરા સાથે ઝઘડો કરી મહિલાને વાળ ખેંચીને ઝાપટો મારીને પેટના ભાગે પાટુ માર્યું હતું અને લાકડાનો ધોકો માર મારીને ઈજા કરી હતી ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની…

પાલિકા પ્રમુખ/ઉપપ્રમુખની ચુંટણી બેલેટ પેપરથી કરાવવા માંગ

ઉપપ્રમુખ પદ માટે પેચ ફસાઈ શકે તેમ છે આવતી કાલે ખબર પડે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આવતી કાલે યોજાવાની છે, જે ગુપ્ત મતદાનથી બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે તેમજ અન્ય માંગણીઓને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી છેવાંકાનેર નગરપાલિકાના…

ભાટીયા સોસાયટીમાં ગાડીના પૈસા બાબતે ઝઘડો

છરી-પાઇપથી માર માર્યાની પાંચ સામે ફરિયાદ વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ હોય જે બાબતનો ખાર રાખી મારામારી કર્યાનો બનાવ પોલિસ દફ્તરે નોંધાયેલ છે…જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી વાંકાનેર રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (ઉવ.૨૫)એ ફરીયાદમાં લખાવેલ છે…

પત્નીએ “તમે રખડો છો” કહેતા વૃદ્ધનો આપઘાત

માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા વાંકાનેર: માટેલ રોડ ઉપર અમરધામ નજીક રહેતા યુવાનને બાઈક હડફેટે ઇજા થતા સારવારમાં છે અને નસીતપર ગામે વાડીએ રહી મજૂરી કરતા વૃદ્ધને પત્નીએ “તમે રખડો છો” કહેતા આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે… ટંકારા…

હાઈવે પરથી ચોરાઉ બાઈક સાથે ઇસમ ઝડપાયો

પોલીસે આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ બે બાઈક રીકવર કર્યા વાંકાનેર સીટી પોલીસ ટીમે જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે પરથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને પૂછપરછમાં અન્ય એક ચોરીના ગુનાની કબુલાત આપતા પોલીસે ચોરી થયેલ બે બાઈક…

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા રકતદાન કેમ્પ

આવતા શનિવારે ભાટીયા સોસાયટીમાં આયોજન વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિરના ૨૫ માં વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ મહારકતદાન કેમ્પમાં આપ સૌ રકતદાતાઓને રકતદાન કરીને આ…

” પુસ્તક પરબ “ને 50 જેટલા પુસ્તકનું દાન

વાંકાનેર: દિવાનપરાના પુલ પર એક સુંદર આયોજન દર મહિને હોય છે. ફ્રી માં પુસ્તક વાંચવા લઈ જવાના અને યોગ્ય સમયે પરત કરી જવાના. આયોજકો ફક્ત શુભ આશયથી આ ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહેલ છે. જેમાં શ્રી વિશાલભાઈ યોગેશભાઈ સંઘવીએ તેમના વાઈફ…

તીથવામાં રીક્ષા ડ્રાઇવર પર તલવાર- છરીથી હુમલો

ગોંડલના છ આરોપી સામે ફરિયાદ વાંકાનેર: તીથવામાં બાજુમાં રહેતા પાડોશીને તેની પત્ની સાથે ઝઘડો કરેલ હોય જેથી તેની પત્નીના પિયર વાળાને ગાળો બોલવાની ના પાડતા રાત્રિના વાહનમાં સામેવાળા આવી રીક્ષા ડ્રાઇવરને તલવાર- છરી મારી અને ઘરે આવેલ બનેવી- બહેનને તથા…

જીનપરા વિસ્તારના યુવકનો રેલ્વે ટ્રેક પર આપઘાત

મરણ જનાર ડ્રાઇવર તરીકે છૂટક મજૂરી કરતા હતા વાંકાનેર: અહીંના જીનપરા જકાતનાકા નજીક રેલ્વે ઓવરબ્રિજ પહેલા રાત્રિના વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવર તરીકે છૂટક મજૂરી કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મૂકી…

એક શિક્ષકની વિદાય સ્વરૂપે ભેટની અનેરી પહેલ

દેશપ્રેમ, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાનની ભાવના વિકસાવા મૂવી દેખાડ્યું વાંકાનેર: પોતાની હસનપર પ્રાથમિક શાળાના ધો. 8 ના તમામ બાળકોને તેના વર્ગશિક્ષક શ્રી ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી વિદાય કાર્ય ગોઠવવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!