કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવાયો

વાંકાનેર: ૨૧/૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ, જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર સાહેબશ્રી પરમાર મયુરસિંહ જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

વઘાસીયા ટોલનાકા સામેથી મોટર સાયકલ ચોરાયું

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા સામે સોમાણી સેનેટરીના ક્વાર્ટર્સમાં રહેતા શખ્સનું હીરો હોન્ડા મોટર સાયકલ ચોરાયું છે…જાણવા મળ્યા મુજબ રહે. હાલ વઘાસીયા ટોલ નાકા સામે સોમાણી સેનેટરી વાંકાનેર મુળ રહે-સોમલ ગામ તા-ગારીયાધર જી-ભાવનગર વાળા નાજાભાઈ મીઠાભાઈ પરમાર (ઉ.વ.૫૮) ફરીયાદમાં લખાવેલ છે કે…

મિલ સોસાયટીમાં પરિણીત મહિલાએ ગળાફાંસો ખાધો

વાંકાનેર: શહેરની મિલ સોસાયટીમાં રહેતી પરિણીત મહિલા પર તેનો પતિ શક વહેમ અને ઝઘડો કરતો હોય, જેનાથી કંટાળી પરણીતાએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં ચાર માળિયા હાઉસિંગ બિલ્ડીંગમાં…

કેરાળામાં દોરા ધાગા કરનાર પાસે વિજ્ઞાન જાથા ટીમ

વાંકાનેર: આજના આધુનીક યુગમાં હજુ પણ અંધ શ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દુર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે ગઈ કાલે વિજ્ઞાન જાથાની ટીમે રંગેહાથ ધતિંગ કરનારને ઝડપી લીધો…

રોકડ/ એટીએમ પરત આપનાર શબાનાબેનને સલામ !

લેડીઝ પર્સ ભાટિયા સોસાયટીમાં રહેતા મહિલાનું હતું વાંકાનેર: મુસ્લિમ મહિલા શબાનાબેન ફેજલભાઈ પીપરવાડીયા રહેવાસી જીનપરા વાળાને એસટી બસમાં લેડીઝ પર્સ, બે જુદી જુદી બેંકનાએટીએમ કાર્ડ અને રોકડ રૂા. ૧૩,૦૦૦ સહિતના ડોકયુમેન્ટ સાથેનું લેડીઝ પર્સ મળેલ, જે અંગેની જાણ ભોજરાજસિંહ ઝાલા…

મહીકા ગામે દુકાનના તાળા ફંફોળતા બે પકડાયા

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રાત્રીના બંધ દુકાનના તાળા ફંફોળતા શંકાસ્પદ હાલતમાં બે જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ મહીકા ગામેથી કોલેર વિજયભાઈ શીવાભાઈ ચાવડાએ ટેલીફોનથી વર્ધી લખાવેલ કે એક શંકાસ્પદ વ્યકતીને પકડીને મહીકા ગામે બેસાડેલ છે. પોલીસ મદદની…

છાતીમાં છરી મારવાની ફરિયાદ દાખલ થઈ

વાંકાનેર: અહીં વૃંદાવન પાર્કમાં રહેતા એક શખ્સને પ્રસંગમા જમતી વખતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોગ્યનગરના ધા૨ પર ગાળો આપવા લાગેલ, ગાળો આપવાની ના પાડતા ઘરે જઇ છરી લઇ આવીને છાતીના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ બનેલ છે……

પંચાસર રોડ પર પરનો એક મનો દિવ્યાંગ યુવક ગુમ

વાંકાનેર : વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ ધરમનગર વિધાતા પોટરી સામેથી એક મનો દિવ્યાંગ યુવક ગુમ થયો છે… વાંકાનેરના માલાભાઈ પેથાભાઈ સાગઠીયાનો 34 વર્ષીય મનો દિવ્યાંગ પુત્ર રાજેશભાઈ સાગઠીયા ગુમ થયો છે. તેણે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને મુંડન કરાવેલું…

વસુધરા ગામ પાસે ‘ઈંગ્લીશ’ ભરેલી કાર ઝડપાઇ

જેપુર અને થાનના શખ્સ પકડાયા વાંકાનેર: વસુંધરા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને એરપોર્ટ પોલીસે ઝડપી લઇ ગુનો નોંધેલ છે….એરપોર્ટ પોલીસ સ્ટેશન પી.આઇ. આઇ.એન.સાવલીયાનાં માર્ગદર્શન હેઠળ વસુંધરા ગામ તરફ જતા કાચા રોડ પર ખાનગી કંપનીનાં પ્લાન્ટ સામે…

Content Copying Forbidden !!

error: Content is protected !!