કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જાહેરનામાના ભંગ સબબ ગુન્હો નોંધાયો

ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા વાંકાનેર: પંચાસીયા ગામની સીમમાં આવેલ એક સ્થળે જાહેરનામાના ભંગ સબબ અને બીજો ગુન્હામાં ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા છે… જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામની સીમમાં આવેલ રામકૃષ્ણ એન્ટરપ્રાઇઝના માલિક…

અભિનદન ! પ્રદ્યુમનભાઈએ 117 મી વાર રક્તદાન કર્યું

વાંકાનેર: અહીં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીંગ આયોજિત તેમજ સહ સહયોગી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એક બ્લડ ડોનર દ્વારા વિક્રમી #117# મી વાર રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.  આ તકે આ રક્તદાન કરનાર…

વાંકાનેર કુવાડવા રોડ રીપેરીંગમાં પોણા તેર કરોડ ખર્ચાશે

જબલપુર સીસી રોડ, રોહિશાળાગામ તળાવ રીપેરીંગ ટંકારા કોર્ટમાં સીસીટીવી કેમેરા વાંકાનેરથી રાજકોટ જવા માટેનો કુવાડવાનો રોડ મહત્વનો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર કુવાડવા રોડ બેટ સુધી મજબૂતીકરણ અને રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડેલ છે. પ્રો. મોરબી – ગુજરાતમાં રોડ…

હનીટ્રેપ કેસમાં પડાવેલા ૫ લાખ પોલીસે પરત અપાવ્યા

અગાભી પીપળીયા ગામે દીપડાએ ઘેટાનું મારણ કર્યું ટંકારા: હરીપર (ભૂ) ગામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ૫ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી જે રકમ કબજે લઈને પોલીસે કોર્ટમાં હુકમથી ફરિયાદીને ૫ લાખ પરત આપી હતી…ટંકારાના હરીપર(ભૂ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા…

ટ્રેન હડફેટે રાતીદેવડીના વ્યક્તિનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં બ્રહ્મસમાજ સોસાયટી નજીક રેલવે ટ્રેક ઉપર કૂદકો મારતા ટ્રેન હડફેટે આવી જતા રાતીદેવડી ગામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેન આવતા…

ઢુવા પાસે બાઈક પરથી પડી જતા મહિલા સારવારમાં

મકાઈમાં છાંટવાની દવા પી જતા સારવારમાં વાંકાનેરના ઢુવા ગામ નજીક બાઈક પરથી પડી જવાના બે અકસ્માતના બનાવો બનેલ છે….જાણવા મળ્યા મુજબ ઢુવા ગામ નજીક હળવદના જુના દેવળિયા ગામે રહેતા રંજનબેન નવઘણભાઈ કોળી નામના ૩૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા…

જામસર ચોકડી પાસે અકસ્માતમાં બાળકનું મોત

રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો વાંકાનેર: તાલુકાની જામસર ચોકડી પાસે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને એક યુવાન પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પરે તેમને અડફેટે લેતા એમના 6 વર્ષીય પુત્રનું…

મીલ સોસાયટીમાં જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેર: મીલ સોસાયટી શંકર મંદિર વાળી શેરીમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પાંચ જણાને પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર: મીલ સોસાયટી શંકર મંદિર વાળી શેરીમાં જુગાર રમતા (1) વજુભા ઉર્ફે દિગુભા મહિપતસિંહ જાડેજા (ઉ.55) રહે. મીલ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે…

બાઉન્ડ્રી પુલ નીચેથી રિવોલ્વર સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી વાંકાનેર તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે હાલમાં વાંકાનેરના નવા ઢુવા ગામે રહેતા એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી… મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ – ચોટીલા…

ધમલપરવાસીઓએ ટ્રેન રોકી: સમસ્યા સુલઝાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ પાસે ગઈ કાલે મહિલા અને બાળકો સહિત ગામ લોકોએ ટ્રેનને રોકી હતી અને ટ્રેક ઉપર આવીને દેખાવ કર્યા હતા.મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ધમાલપર પાસે આવેલ રેલવે ફાટક છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ પ્રકારની જાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!