કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પાલિકા ચૂંટણી: વાંકાનેરમાં ભાજપ કોની ટિકિટ કાપશે?

વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60 થી વધુ વય હશે અને બે ટર્મથી…

વાંકાનેર વિસ્તારમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

વાંકાનેર: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, સિંધાવદર, લોકશાળા અને જામસર શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાચાર નીચે મુજબ છે….. (1) પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય વાંકાનેરે 26 જાન્યુઆરીના રોજ બી.કે. શૈલા દીદી અને બી.કે. સારિકા દીદીનાનેતૃત્વમાં તથા બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ…

સર્પાકારે વાહન ચાલવતા બે શખ્સો સામે કાર્યવાહી

વાંકાનેર: આણંદપર અને ચન્દ્રપુરના બે શખ્સો સામે કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના આણંદપરના દસરથભાઈ રઘુભાઈ કેરવાડીયા (ઉ.40) હોન્ડા રજી. નંબGJ 36 AN 5243 તથા ચન્દ્રપુરના અનવર ઉર્ફે જુમો કાળુભાઇ…

વાલાસણ શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા પતાકડા: રજનું ગજ

કોઈ પાકિસ્તાની ધ્વજ કે ઝંડા જોવા મળ્યા ના હતા: પોલીસ તંત્ર વાંકાનેર: દૈનિક અખબારમાં પ્રગટ થયેલ અહેવાલ મુજબ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા શંકાસ્પદ પતાકડા લગાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે…

ધમલપર પાસે રેલવે ફાટક બંધ કરાતા લોકોમાં આક્રોશ

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના ખેડૂતોએ રેલવે ફાટક નંબર 92 ચાલુ રાખવા અંગે પત્ર પાઠવ્યો છે, જે તારીખ 23/1/2025 ના રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલાને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ અરવિંદભાઈ સહિત અગ્રણીઓએ લેખિતમાં આપ્યું હતું…

પ્રખ્યાત કંપનીની બ્રાન્ડેડ જેન્ટ્રસ વેર આઈટમો વાંકાનેરમાં

અર્બન લાઇફ સ્ટાઇલ ખાતે 5XL સુધી જમ્બો સાઇઝમાં બ્રાન્ડેડ જેન્ટ્સ વેર કપડાં, શૂઝ, વિન્ટર વેર તેમજ દુલ્હા સ્પે. કલેક્શન માટે આજે જ પધારો… લગ્ન સિઝનની ખરીદી માટે સ્પેશ્યલ કલેક્શન માટે એકવાર શો-રૂમની અવશ્ય મુલાકાત લો.. બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર,…

વિખુટા પડેલા માનસિક અસ્થિર યુવાનનું પરિવાર સાથે મિલન

કણકોટ રેલ્વે સ્ટેશન રોડ પરથી યુવક મળી આવ્યો વાંકાનેર: તાલુકા પોલીસે માનસિક અસ્થિર યુવાનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું ઘરેથી કહ્યા વિના નીકળી ગયેલ માનસિક અસ્થિર યુવાનને પરિવારના સભ્યોને સોપી પોલીસે ઉમદા કામગીરી કરી છે… વાંકાનેર તાલુકા પોલીસ ટીમ…

ખેલમહાકુંભમાં તાલુકાની કબડ્ડી સ્પર્ધામાં શિવાજી લાઈન્સ ટીમ ચેમ્પિયન

વાંકાનેર : ખેલમહાકુંભમાં વાંકાનેર તાલુકાની કબડ્ડી સ્પર્ધામાં શિવાજી લાઈન્સ ટીમ (વાંકાનેર) ચેમ્પિયન થઈ છે. ત્યારબાદ ગત તા.22ના રોજ મોરબી મુકામે ખેલમહાકુંભ 3.0ની મોરબી જિલ્લા લેવલની સ્પર્ધા જે મોરબી મુકામે યોજાઈ હતી જેમાં મોરબી અને મોરબીના જુદા જુદા તાલુકાઓની ટીમને સારા…

ચંદ્રપુર માજી સરપંચ કાકુભાઈના પુત્રનું અવસાન

આજે બેસણું વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ…

બાપ-દીકરીનું મોત થવાના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો

વાંકાનેર: હાઈવે રોડ પર હસનપર ઓવરબ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાતીદેવરી ગામે રહેતા યુવાન અને તેની દીકરીનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!