કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વધુ વ્યાજ લેવા ધમકી આપ્યાની ચાર સામે ફરિયાદ

વાંકાનેરના ત્રણ ભરવાડ શખ્સોનો સમાવેશ મોરબીના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં સ્વામી વિદ્યાલયની શેરી પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રસીકભાઇ રતીલાલભાઇ ચાવડા (49)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભાઈ ગમારા, જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ, ચંદુભાઈ નાથાભાઈ…

રાતીદેવડીના યુવાનનું અકસ્માતમાં મોત: એકની ઇજા

માથા અને શરીર ઉપરથી ડમ્પર ફરી ગયું: ચગદાઈ ગયા વાંકાનેરના રાતીદેવડી ગામેથી બે યુવાનો ડબલ સવારી બાઈકમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટ્રકના કારણે વાહન ચાલકો પોતાના વાહન ઊભા…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ/ઉડાડવા પર પ્રતિબંધ

ટંકારામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી સાથે એક ઇસમ ઝડપાયો આગામી ૧૪-૦૧-૨૦૨૫ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય…

આરએસએસ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયા

ઢુવા ગામે શ્રમિકનો ગળાફાંસો વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ઉત્તરપ્રદેશમાં યોજાનર કુંભમેળાના અનુસંધાને 20 થી 22 ડિસેમ્બર સુધી એક સ્ટીલની થાળી અને થેલા માટે કાર્યક્રમ યોજાયો જે દરમિયાન વાંકાનેરમાં ત્રણ દિવસમાં 1100…

ગુંદાખડામાં ચાલુ ટ્રેકટરે હાર્ટ એટેક આવતા મોત

ચાલુ ટ્રેક્ટરે પડી જતા વ્હીલ તેના પરથી ફરી વળ્યું વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આધેડ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેક્ટરે તેને હાર્ટ અટેક આવતા તે અકસ્માતે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરના વ્હીલ તેના માથા, છાતી…

ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તા.28/12/24 ને શનિવારના રાત્રે 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા… રાત્રિનાં 1 વાગ્યા…

જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકાનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભાવનાબેન ઠાકર તરફથી ગઈ કાલે તારીખ- 30/ 12/ 2024 ને સોમવારના દિવસે સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની આ ભૂતપૂર્વ શાળા જંકશન…

તીનપત્તી રમતા તરકીયાના બે જણા ઢુવાથી ઝડપાયા

વાંકાનેર: તાલુકાના તરકીયા ગામેથી બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા ઝડપ્યા છે…. જાણવા મળ્યા મુજબ તરકીયાના (1) અજયભાઈ રમેશભાઈ ઝરવરીયા (ઉ.25) અને (2) રાહુલભાઈ જગાભાઈ ઝરવરીયા (ઉ.22) વાળાને જાહેરમાં ઢુવા સેમસો ચોકડી પાસેથી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો…

ઢુવામાં સ્પાના સંચાલક ઉપર ધારીયા વડે હુમલો

ભીમગુડામાં માર મારવાનો બીજો બનાવ વાંકાનેર: ઢુવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મોરબીમાં આવેલા મહેન્દ્રનગરમાં રહેતા અને ઢુંવા ચોકડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!