કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે 1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના 2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ…

વાંકાનેર બાર એસોસિયેશનના નવા હોદેદારો

વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી…

દેશી દારૂના ઝડપાયેલા દશ આરોપીમાં નવ મહિલાઓ !

વાંકાનેર: સીટી અને તાલુકા પોલીસ સ્ટાફે વાંકાનેર વિસ્તારમાં દેશી દારૂ અંગે કાર્યવાહી કરતા દશ આરોપીઓને પકડયા છે, જેમાં નવ મહિલા દેશી દારૂ સાથે ઝડપાઇ છે. આરોપીઓના નામ નીચે મુજબ છે…. (1) લિંબાળા ધાર ગેલેક્સી સ્કૂલ પાસે રહેતા સાયરાબેન ઉમેદભાઈ મહંમદભાઇ…

કોટડા નાયાણીના 21વર્ષના યુવાને ગળેફાંસો ખાધો

વાંકાનેર : તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાને ગળેફાંસો ખાઈ લીધો છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ (ઉ.21) નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને…

જિલ્લાના પોલીસ સ્ટાફનું ડીજીપીના હસ્તે સન્માન

વાંકાનેર વિભાગના ડીવાયએસપીનો સમાવેશ મોરબી જિલ્લાના એક ડીવાયએસપી, બે પીઆઈ, એક PSI અને 4 પોલીસ કર્મીઓનું રાજ્યના પોલીસ વડાના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે… ડીજીપી વિકાસ…

પંખીઓને બચાવવાનું કાર્ય કરતા શૈલેષ પંચોલી

વાંકાનેરના ગઢીયા ડુંગર નામના નિર્જન વિસ્તારમાં શૈલેષ ચંન્દ્રકાંત પંચોલી નામના યુવાન પ્રકૃતિને ખોળે ખેલતા નિર્દોષ પંખીઓને બચાવવા એમને ચણ અને જળ ઘણા વર્ષોથી પુરૂ પાડે છે… જેમાં જુવાર અને બાજરીનું ચણ પંખીને દરરોજ નાખવામાં આવે છે. દરરોજ 15 થી 20…

ગળે છરી મૂકી લૂંટ કરનાર ત્રણ દિવસની રિમાન્ડ ઉપર

વાંકાનેર: ઓધોગીક વિસ્તારમાં બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનના ગળા ઉપર છરી મૂકી હતી અને ત્યારે બાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પહેલા આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જો…

આઠ રીક્ષાચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી

વરલીના આંકડા લખતા: કેફી પીણું પી ને બાઈક ચલાવતા વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા રીક્ષા ચાલકો વિરુદ્ધ સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવમાં પોલીસે 9 રીક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેમજ અન્ય સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી… વાંકાનેર સીટી પોલીસે વાહન…

મહિલાની આંખમાં મરચાની ભૂકકી છાંટીને માર માર્યો

વાંકાનેર: અહીંના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા મહિલાના દીકરાને અગાઉ તે જ વિસ્તારમાં રહેતી બીજી મહિલાના દીકરા સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકી છાટવામાં આવી હતી અને ત્યારબાદ બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા…

ઢુવા પાસે વોંકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના વોંકળામાંથી અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!