કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ભાટીયા સોસાયટી પંચાયતના સરપંચ-ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો

ગામના વિકાસને નવી દિશા આપવાનો કોલ વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ભાટીયાની ગ્રામ પંચાયત અલગ થયા બાદ પ્રથમ સરપંચ તરીકે હર્ષાબાદ મનોહરસિંહ જાડેજા અને ઉપસરપંચ ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતના રેશમાબેન નિઝામુદીનભાઇ શેરસીયા એ પ્રમુખ ઉપપ્રમુખ પદ સંભાળી વિકાસ કાર્યની શરૂઆતનું બીડુ ઝડપી…

શ્વાસની બીમારી સબબ યુવાનનું સારવારમાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામ નજીક મજુરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના યુવાનને શ્વાસની બીમારી હોય સારવારમાં દાખલ કરાયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનું મોત નિપજેલ છે. મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના માટેલ પાસે આવેલ સનરે સિરામિકની સામેના ભાગે…

છરી વડે હુમલાનો આરોપી નિર્દોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર: અહીંના ફરીયાદી નરેશભાઇ ખીમાભાઇ ગોગીયાને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાનની ધમકી આપી છરી વડે હાથ ઉપર ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અરવિંદ રાણાભાઇ ગોગીયા સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અંગેની…

વાંકાનેરમાં રાજીનામું આપવાનો જીતુ સોમાણીનો પડકાર

જીતુ સોમાણી શાક માર્કેટમાં બેસી મોટી વાતો જ કરે છે: આપ વીસાવદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે.…

લુણસરીયામાં ચાલુ ટ્રેને પડી જતા મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વતન જતા ઘવાયેલા શ્રમિક રાજકોટમાં કડીયાકામનો મજુર વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે ચાલુ ટ્રેનમાં પડી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની વિગત મુજબ, મૃતક મખન લોગુરામ કલેસરીયા (ઉ.વ.30) તા.5/7/25ના રોજ રાજકોટથી ટ્રેનમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે બપોરના…

રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

માટેલમાં મારામારીમાં ઈજા વાંકાનેર: રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા થઈ હતી અને માટેલમાં મારામારીમાં ઈજા એક યુવાનને ઇજા થઇ હતી… વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા હુશેન મામદ મીમનજીભાઈ બાદી (દૂધ વાળા) નામના 65 વર્ષના આધેડ ઘરેથી જડેશ્વર રોડ પર ગામથી…

જાલીડા ગામે અજય સ્ટીલ કંપની પર સીઆઈડી ક્રાઇમનો દરોડો

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ કંપની ઉભી કરી દિધી હતી. બનાવ અંગે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ગણેશ હોમ્સ ઈ-403 માં રહેતા 43 વર્ષીય યુવાન આદિત્ય અમરીશ નાગરે રાજકોટ સીઆઈડી ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં…

15 વર્ષનો સગીર એક્ટિવામાં ‘દેશી’ સાથે પકડાયો

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

ગુલસન પાર્ક સોસાયટીનો રહીશ: અન્ય ત્રણ આરોપીના નામો ખુલ્યા વાંકાનેર: આંબેડકરનગર શેરી નં.૪ માં મોટર સાયકલ લઈ દેશી દારૂ વેચવા માટે ગયેલા ગુલસન પાર્ક સોસાયટી વાળો એક કિશોર પકડયોછે, અન્ય સહ આરોપીઓના નામ મદદગારી કરવા સબબ ખુલ્યા છે…. જાણવા મળ્યા…

અગાઉ મંજૂર થયેલા કામો પણ નગરપાલિકા કરી શકી નથી

ભાજપના બિનકાર્યક્ષમ શાસનના કારણે શહેરના નાગરિકોને ખાડા ખાબડા વાળા બિસ્માર રોડ રસ્તા પર ચાલવું પડે છે નગરપાલિકા સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણનું નિવેદન વાંકાનેર: શહેરમાં પાછલા લાંબા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, ઠેર ઠેર મોટા ખાડા…

મિલ પ્લોટમાં મહિલા સંચાલિત જુગાર અખાડો ઝડપાયો

રૂ.૧૬,૧૦૦/- ના મુદામાલ કબ્જે: ૧૦ આરોપી સામે કાર્યવાહી જુના રાજાવડલામાં ત્રણ જુગાર રમતા પકડાયા વાંકાનેર: પિચાશી વર્ષના મિલ પ્લોટના એક વૃદ્ધ મહિલાના જુગારના અખાડા પર પોલીસ ખાતાએ દરોડો પડી રૂ.૧૬, ૧૦૦/- ના મુદામાલ પકડીને કુલ દશ સામે કાયદેસર કાર્યવાહી શરૂ…

Content Copying Forbidden !!

error: Content is protected !!