કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

3 માં ચૂંટણી: 8 બિનહરીફ ઉપસરપંચો ચૂંટાયા

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

વાંકાનેર: તાજેતરમાં જ તાલુકામાં કુલ 11 ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિસર્જિત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદ માટે ચૂંટણી પૂર્ણ થયા બાદ બુધવારે આ તમામ ગામોમાં ઉપસરપંચની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 11…

આનંદો ! વાંકાનેર શહેરના રોડના કામો મંજુર થયા

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-6 ના તમામ મતદારોનો જાહેર આભાર: બ્રિજરાજસિંહ ઝાલા

આશા: કામ પૂર્ણ થયે રોડ ટનાટન હશે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર- 6 ના સદસ્યશ્રી બ્રીજરાજસિંહ એ. ઝાલાએ એક યાદીમાં જણાવેલ છે કે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોના રોડ તૂટેલા રસ્તા તથા નવા રસ્તા બનાવવા માટેના કામો ચોમાસાની ઋતુ પૂર્ણ…

વાહન ચાલકો સામે પોલીસ ખાતાની લાલ આંખ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

નશો કરી વાહન ચલાવતા ભીમગુડાના ત્રણ પકડાયા વાંકાનેર: વાહન ચાલકો સામે શહેરના જીનપરા ભાટિયા શેરીમાં રહેતા અમિતકુમાર રમેશચંદ્ર આચાર્ય, મિલ પ્લોટના આમીન મહેબુબભાઇ જેડા અને અમરપરા શેરી નં 11 માં રહેતા વિપુલ કુંવરજીભાઇ જોગીયાણી તથા ગ્રામ્ય વિસ્તારના મહિકાના જયેશ મેહુરભાઈ…

જકાતનાકા પાસે પાણી ભરાવથી પરેશાની

કોંગ્રેસના પ્રમુખ વાંકાનેર વિધાનસભા આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: કચ્છ અમદાવાદ નેશનલ હાઇવે પર વાંકાનેર જકાતનાકા પાસે ઘણા સમયથી વરસાદના પાણી નીકાલની ગંભીર સમસ્યાને લઈને વાહનચાલકો હેરાન પરેશાન છે, વરસતા વરસાદમાં પાણી ભરાવાના લીધે ઘણી લાંબી લાઈન થઇ જાય છે, ટ્રાફિકની…

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય…

મોટર સાયકલમાં દારૂ ભરી લઇ જતા પકડાયા

વાંકાનેર: ભીમગુડા અને ઢુવાના બે શખ્સો મોટર સાયકલમાં દારૂ ભરી લઇ જતા પકડાયા છે….. જાણવા મળ્યા મુજબ (1) ગોપાલભાઇ અવચરભાઇ ચારલા (ઉ.22) ગામ ભીમગુડા અને (2) વિજયભાઈ અશોકભાઇ ચારલા ગામ: ઢુવા વાળા આરોપીઓએ ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

એકદમ ગોલાઇ લેતા ટ્રક નીચે દબાઈ ગયા

માટેલ- ઢુવા રોડ પર બનેલી ઘટના વાંકાનેર: માટેલ- ઢુવા રોડ પર સિમ્બોસા સિરામિકમાં કાંટો કરતી વખતે એકદમ ગોલાઇ લેતા ટ્રક ટ્રેલર પલટી મારતા સાથે ક્લીનર તરીકે કેબીનમા બેસેલ ક્લીનર નીચે ટ્રક નીચે દબાઈ જતા ક્લીનરનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા…

બે વર્ષની દીકરી શેરેબાનુએ રોઝુ રાખ્યું

વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં…

ચંદ્રપુરના આધેડનું બાઈક સ્લીપ થતા ઈજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ છે…. જાણવા મળ્યા મુજબ ચંદ્રપુર ગામના રહેવાસી ગેલાભાઈ પદ્માભાઈ પરમાર નામના ૬૦ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ઢુવા ટોલગેટ નજીક બાઈક સ્લીપ…

મોરબી જિલ્લા મવડામાં વાંકાનેર ઉમેરવું કે કેમ?

સરકાર પાસે માર્ગદર્શન મંગાશે મોરબીને મહાનગર પાલિકો દરજ્જો મળ્યા બાદ હવે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સુનિયોજિત વિકાસ કરવા સરકારે મવડાની રચના કરી છે ત્યારે મવડાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને મવડાના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રથમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!