કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

મોરબી જિલ્લા પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

કુલ 26 પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 26 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં વાંકાનેર સિટીના દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદ, હળવદના લાલભા ચૌહાણની મોરબી તાલુકા, હળવદના તેજપાલસિંહ ઝાલાની…

સિંધાવદરમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ

જાહેર આમંત્રણ વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે. તા. ૧૦/૦૭/૨૦૨૫,…

માટીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂ કબ્જે

ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે પોલીસ કાર્યવાહી વાંકાનેર: ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૨૯,૩૪,૨૦૪ /- ના મુદામાલ સાથે બે આરોપીને મોરબી ક્રાઇમ…

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ– 2025 અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમ

ગેલેક્સી હોલ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે સફળ આયોજન સંપન્ન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – 2025ના સુવર્ણ અવસરે શૈક્ષણિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ગેલેક્સી સ્કૂલ…

ઢુવામાં કુંડીમાં પડી જતા બાળકનું મૃત્યુ

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

જિનપરાના આધેડનું બેભાન અવસ્થામાં મોત વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક પાણીની કુંડીમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ જિનપરામા ઉલ્ટી, ઉધરસ બાદ આધેડનું મૃત્યુ નીપજ્યું હતું… જાણવા મળ્યા મુજબ પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે ભવાની કાંટા નજીક માટેલ રોડ…

વાંકાનેરમાં ગુજરાત કબડ્ડી લિગનું સમાપન

રોમાંચક ફાઇનલમાં વડોદરા વિજેતા રાજ્યની 12 ટીમોના 170 ખેલાડીઓએ ભાગ લીધો વાંકાનેરમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ ભવ્ય આયોજન, અનેરો ઉત્સાહ જોવા મળ્યો વાંકાનેર : ભારતમાં ક્રિકેટ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) અને ફુટબોલ (ઇન્ડિયન સુપર લીગ) બાદ સૌથી વધુ કોઈ ખાનગી…

કાશીપર ગામના યુવાને વાડીએ કર્યો આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તેની તપાસ શરૂ વાંકાનેર: તાલુકાના કાશીપર ગામની સીમમાં યુવાને પોતાની જ વાડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને…

ધોરણ – 5 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગે

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

કોઠારીયા (વાંકાનેર) માટે અરજીઓ મંગાવાઈ મોરબી: કેન્દ્રીય શિક્ષા બોર્ડ અંતર્ગત આવતી જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ માટે દર વર્ષે એડમિશન માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન અરજી મગાવવામાં આવી રહી છે……

ગાંગીયાવદરના યુવાનનું ટોલ નાકા પાસે અકસ્માતમાં મોત

નાઈટ ડ્યુટીમાં કામ કરતો યુવાન નાસ્તો લેવા જતો હતો વાંકાનેર: ગાંગીયાવદરનો યુવાન વધાસીયા જી.આઈ.ડી.સીમાં આવેલ રોમેકસ સીરામીક કારખાનામા નાઇટની નોકરી કરવા ગયેલ ત્યારે રાત્રીના મોટર સાયકલ લઇને નાસ્તો લેવા નીકળેલ અને તેમની સાથે વધાસીયા ટોલનાકાથી વૃંદાવન હોટલ પાસે કોઇ અજાણ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!